મિત્રો ગુજરાત રાજ્યમાં ચૂંટણી હવે નજીક આવી રહી છે. તમામ રાજકીય પક્ષો પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગયા છે. તમને ખબર હશે કે ચૂંટણી નજીક આવે એટલે રાજ્યમાં રોડ બનવા લાગે છે અને વર્ષોથી પડેલા કામ પણ મહિનાઓમાં થઈ જાય છે. ચૂંટણીના સમયે ઘણા સામાન્ય લોકોની વેદનાના વિડીયો તમે સોશિયલ મીડિયામાં જોયા.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વાંઢા કાકાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. વીડિયોમાં દેખાઈ રહેલા કાકાનું નામ રાજેશભાઈ ધાબેલીયા છે. જેમનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાજેશભાઈ કરી રહ્યા છે કે, હાલ ધારાસભાની ચૂંટણી છે. પણ ચૂંટણી ગઈ તેલ પીવા… આ ચૂંટણીમાં મારો પ્રશ્ન એક જ છે “લગ્ન”… જે પાર્ટી મારા માટે કન્યા ગોતી અને લગ્ન કરાવી આપે, આપણે તેને મત આપો અને તેને પ્રચાર કરવો અને તેને જંગી બહુમતીથી ચૂટાવી આપશો. આ ચૂંટણીમાં મારો એક જ મુદ્દો છે લગ્ન… લગ્ન…અને લગ્ન…
હાલમાં આ કાકાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો આ કાકાનો વિડીયો જોઈને હસી હસીને ગોટો વળી ગયા છે. ઘણા લોકો તો આ વિડીયો પોતાના વાંઢા મિત્રોને શેર કરી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં કરી રહ્યા છે કે અખંડ વાંઢા લોકોની વેદના.
હાલમાં ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે અને આ કાકાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયુવેગથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમને બધાને ખબર હશે કે ચૂંટણીનો સમય આવે એટલે કે નેતાઓ આપણી શેરી અથવા કે ગલીમાં વોટ માગવા આવતા હોય છે. જે નેતાઓ વર્ષો સુધી દેખાતા ન હોય તે નેતાઓ પણ આવા સમયે વોટ માંગવા રોડ ઉપર ઉતરી આવતા હોય છે.
તમને બધાને ખબર હશે કે વર્ષોથી ખાડા વાળા રોડ જે હોય તે ચૂંટણી આવે ત્યારે ટૂંક જ સમયમાં સારા થઈ જતા હોય છે. હાલમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને સામને છે. તમારા મંતવ્ય મુજબ આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કોને કેટલી સીટ મળશે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment