આ કાકાએ સાયકલ સાથે કર્યો એવો જબરદસ્ત જુગાડ કે, વિડીયો જોઈને તમે પણ કહેશો કે…

54

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા દેશી જુગાડ ના વિડીયો જોયા છે. અને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા દેશી જુગાડના વિડીયો લોકો ખૂબ જ પસંદ કરે છે.

ત્યારે તેવા જ એક દેશી જુગાડ નો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો તે એક વ્યક્તિ જે રીતે સામાન્ય સાયકલને હાઇટેક સાઇકલ બનાવે છે જેને જોઈને ઘણા લોકો દંગ થઈ ગયા છે.

આ વીડિયોમાં એક હાઇટેક સાયકલ બનાવી છે. અને તે માટે કાકાએ દેશીજુગાડ કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાકા એ બનાવેલી હાઇટેક સાયકલ માં વ્હીલમાં પંખા ફીટ કર્યા છે.

કાકાનું આ જુગાડ નો વિડીયો જોઈને ઘણા એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા છે. કાકાના દેશી જુગાડનો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે ને વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને લોકો કાકાની દેશી જુગાડ ની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકો તો વિડીયો જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ઘણા લોકોએ પોતાના જીવનમાં ક્યારેય પણ આવી સાયકલ નહીં જોઈ હોય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!