મિત્રો આજે શરૂઆત દિલ્હી સ્ટેશન પરથી કરવાની છે કારણ કે દિલ્હી સ્ટેશન પર દરરોજના 350 ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે અને અહીં લાખો યાત્રીઓ અવરજવર કરે છે ત્યારે મુખ્ય રાજ્યો માટે રાજધાની ઉપરાંત વંદે ભારત અમૃત ભારત સહિત અન્ય ટ્રેનો નું સંચાલન થાય છે ત્યારે ઇન્ડિયન રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા જઈ રહ્યું છે
ત્યારે દેશભરમાં કુલ 1000 થી વધારે સ્ટેશનોનું રીડ ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને આ સ્ટેશનમાં વીઆઈપી એન્ટ્રી છે અહીંથી બધા વીઆઈપી સાંસદ થી લઈને કેન્દ્રીય મંત્રી અવરજવર કરતા હોય છે ત્યારે અહીં ખાસ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો છે અને તેના માટે 25 લાખની કિંમત વાળા વૃક્ષ પણ લાગેલા છે.
આપને જણાવી દઈએ કે આ વૃક્ષ થાઈલેન્ડ થી આયાત કરવામાં આવ્યા છે જ્યારે છોડ નાનો હોય ત્યારે મોલ્ડિંગ કરવામાં આવે છે અને આવી રીતે ધીમે ધીમે તેની શાખાઓ જાળી જેવો આકાર લે છે જે દૂરથી આકર્ષણ લાગે છે અને તેની કિંમત એટલા માટે જ વધારે છે. આ ખાસ વૃક્ષને મહિને મહિને એક લીટર પ્રોટીન આપવામાં આવે છે
જેની કિંમત પણ 2500 રૂપિયા ની આજુબાજુ હોય છે અને જ્યારે ખાતર પાણી મળીને લગભગ 5000 રૂપિયાનો ખર્ચો થાય છે. આ વૃક્ષ આપણા ખેડૂતો સંશોધન કરીને ભારતમાં ઉગાવી શકે કે નહીં તમે કોમેન્ટ કરો અને લાખો રૂપિયા કમાઈ શકે કે નહીં તે તમે કેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment