આ બહેન પોતાની દીકરીને ભણાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, તેમની પરિસ્થિતિ જોઈને તમે પણ રડી પડશો…

આપણે સૌ જાણીએ છીએ કે બધાનું જીવન સરખું નથી હોતું. તો કેટલાય લોકોનું જીવન સુખમય રીતે પસાર થઈ જતું હોય છે,તો કેટલાય લોકોના જીવનમાં તો સુખ નામની વસ્તુ જ આવતી નથી. એવામાં ઘણા લોકો એવા હોય છે કે જેઓ બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું જીવન જીવી જતા હોય છે.

ત્યારે આજે આપણે એક એવા જ મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાના જીવનમાં આવેલી બધી જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. દયાબેન નામની મહિલા કે જે આજે એવા દિવસો પસાર કરી રહી છે કે ક્યારેક તો તેમને પોતાનો પરિવારનો ગુજરાન ચલાવવા માટે પણ ઘણી તકલીફો પડી રહી છે.

વાત જાણે એમ છે કે આ દયાબેનના પરિવારમાં બીજું કોઈ નથી તેઓ માતા અને દીકરી બંને માતા પિતા સાથે રહેશે સાત વર્ષથી તે બંને અહીં જ રહે છે અને સાડી નું કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવી રહી છે. કહેવાય છે કે જ્યારે પણ કોઈ પણ મુશ્કેલીઓ આવે છે ત્યારે ઘણા લોકો ને ક્યારેક તો ખાધા વગર સૂઈ જવાના દિવસો પણ આવતા હોય છે.

એવામાં જ આજે આ પરિવાર ઘણી બધી મુશ્કેલીઓમાં તેમના દિવસો પસાર કરી રહ્યા છે. આ દયાબેન નામની મહિલા તેમના પપ્પાના ઘરે જ તેમની દીકરી સાથે રહે છે. અને આ માતા પોતાની દીકરીને ભણાવવા માટે ઇચ્છિ રહે છે પરંતુ તેમને સાસરીમાં સરખા રાખતા ન હોવાથી પોતાની દીકરીનું ભવિષ્ય સુધારવા માટે પોતાના માતા પિતા સાથે રહી કામ કરીને ગુજરાત ચલાવી રહી છે.

તેનું કહેવું છે કે જો દીકરીને ભણાવી ગણાવીને જીવનમાં આગળ આવી શકે તે માટે એ મહિલા ખૂબ જ મહેનત કરવા તૈયાર છે. ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં વ્યક્તિ પોતે કામ કરવા માટે મજબૂર બની જાય છે અને તેને પોતાનો જીવન જીવવા માટે અને એક ટકનું ખાવા માટે મહેનત કરવી પડતી હોય છે.

આ પરિવાર જેમાં માત્ર માતા અને તેની દીકરી એ બંને માતા પિતાના ઘરે રહે છે અને સાડી નું કામ કરીને પોતાની દીકરીને ભણાવે છે. કારણ કે તેનું તો ભવિષ્ય સુધરે આવું એક નહીં પરંતુ ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં લોકો પોતાનો જીવન જીવવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. આવા ગરીબ લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો- 7600 900 300

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*