મિત્રો ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફ્રરીઝ મલ્ટીબેગર સ્ટોક મેક્રોટેક ડેવલપર્સ પર બુલિશ છે. જેને પાછલા એક વર્ષમાં 159 ટકા રીટન આપ્યું છે અને બ્રોક્રરેજ નું કેવું છે કે આ સ્ટોક આવનારા પાંચ વર્ષમાં રોકાણકારોના પૈસા ત્રણ ગણા કરી શકે છે અને મિત્રો આપને જણાવી દઈએ કે 22 માર્ચના રોજ તેનો શેર 1.57 ટકાના વધારા સાથે
1148.20 રૂપિયાની સપાટી પર હતો અને કંપની આ મહિનાની શરૂઆતમાં QIP પાસેથી 3281 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. હિડન બગના રિપોર્ટ આવ્યા બાદ અદાણીના સ્ટોકમાં નાના નું અદાણી ના સ્ટોકમાં પૈસાનું રોકાણ કરીને ચેરમેન રાજીવ જૈન ચર્ચામાં આવ્યા હતા.
જેફરીઝે આ શેર વિશે જણાવ્યું છે કે 2019 સુધીમાં આ સ્ટોક ₹3,000 ના ભાવ સુધી પહોંચી શકે છે અને આનાથી હાઉસિંગ અપ સાઇકલથી આ કંપનીને મોટો ફાયદો મળી શકે છે. કંપની પાસે મુંબઈના પરા વિસ્તારોમાં કુલ 600 મિલિયન ચોરસ ફૂટની ટાઉનશીપ લેન્ડબેંક છે.
હાલની ટાઉનશિપની જમીનોની કિંમતમાં ફેરફાર નવા વિસ્તારો સુધી કંપનીની પહોંચને કારણે મધ્યમ ગાળામાં પ્રી સેલ 15 થી 20 ટકા સીએજીઆર ના દરે વધી શકે છે અને આ જ કારણથી સ્ટોકના વેલ્યુએશનમાં સારી એવી તેજી જોવા મળી શકે છે.
મિત્રો આપને જણાવી દઈએ કે અહીં આપવામાં આવેલ રોકાણને લગતી માહિતી માત્ર સામાન્ય માહિતી છે અમે આના મેનેજમેન્ટ કે શેર ખરીદવા માટે તમને પ્રોત્સાહિત કરતા નથી એટલા માટે તમે રોકાણ કરતા પહેલા તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂર લેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment