ડ્રાઇવિંગ લાયસન્સનો આ નિયમ આજથી બદલાયો, ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા જઈ રહ્યા છો, તો જાણી લ્યો.

Published on: 12:54 pm, Thu, 1 July 21

કોરોનાની મહામારી વચ્ચે આજે દેશમાં ઘણા નિયમોમાં ફેરફાર થયા. આ નિયમો 6 બેન્કોએ પોતાની અનેક સુવિધાઓ માં ફેરફાર કર્યા. આની સાથે પેટ્રોલ ડિઝલ, એલ.પી.જી ગેસ સીલીન્ડર અને દૂધના ભાવમાં પણ વધારો થયો. ડ્રાઇવિંગ લાઇસન્સ ના આ નિયમમાં જરૂરી ફેરફાર થયો.

સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટેની પ્રોસેસ કે તેની સાથેની સમસ્યાઓનો ઉકેલ લેવા માટે અનેક પગલાં ભર્યા છે. સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટેની અનેક પ્રોસેસ ઓનલાઇન કરી દેવામાં આવી છે.

આ કારણે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ને લગતા અનેક કામ સરળતાથી ઘર બેઠા કરી શકો છો. તે માટે તમારે આરટીઓના ચક્કર કરવા પડશે નહીં.

સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ લાઇસન્સ બનાવવા માટે નવો નિયમ બનાવ્યો છે. ડ્રાઇવિંગ સેન્ટરમાં સફળતાપૂર્વક ટ્રેનિંગ લેનાર લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની કોઈ જરૂર નથી.

મહત્વની બાબત એ છે કે જો ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ માં તમારું રજીસ્ટ્રેશન છે તો માન્યતાપ્રાપ્ત હોવી જોઈએ. તો એક વખત તમે આ ટ્રેનિંગ સેન્ટરમાં ડ્રાઇવિંગ ટેસ્ટિંગ પાસ કરી લીધા બાદ.

તમને લાયસન્સ મળશે. તમારે આરટીઓએ આટા મારવાની જરૂર નથી. ડ્રાઇવિંગ લાઇસન્સનો આ નિયમ આજથી લાગુ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!