બાબા વેંગાની આ ભવિષ્ય વાણીથી ચારેય બાજુ ડરનો માહોલ ફેલાયો..! બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ આ વર્ષે દુનિયાનો અંત…

Published on: 7:05 pm, Fri, 23 September 22

હાલ આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં ફકીર બાબા વેંગા ની ભવિષ્યવાણી ની ચર્ચા હાલ સમગ્ર દુનિયાભરમાં થતી હોય છે, ત્યારે ભારત સહિત પૃથ્વીના દરેક ખૂણા વિશે પણ પોતાની ભવિષ્યવાણી કરી હતી અને દુનિયાનું ભવિષ્ય કહેનારા બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ છે.

આ વાતની જાણે નવાઈ લાગી ત્યારે બાબા વેંકાને બાલકંસના નાસ્ત્રેમસ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. જેઓ ઘણી બધી ભવિષ્યવાણી કરે છે તેમાંથી ઘણી એવી સાચી પણ પડે છે. આ વર્ષે એટલે કે 2022માં અનેક ભવિષ્યવાણી કરી હતી જેમાંથી બે સંપૂર્ણ સાચી સાબિત થઈ છે.

આ સાથે તેમને ભવિષ્ય માટે કરેલી આગાહીઓનો પણ ખતરો હજુ પૂરો થયો નથી ત્યારે કહેવાય છે કે પૃથ્વીમાં આવતા વર્ષે 2023 માં તેની કક્ષામાં ફેરફાર થશે આવી બધી ભવિષ્યવાણી કરતા બાબા વેન્ગાએ કહ્યું છે કે વિશ્વના હવામાન અને પરિસ્થિતિઓ વિશે ઘણી અટચણો પણ અનુભવવાની છે અને સાંભળવા મળ્યા અનુસાર બાબાએ કરેલી ઘણી એવી ભવિષ્યવાણી સાચી પણ સાબિત થાય છે.

વાત કરીશું તો બાબા વેંગા કરેલી ભવિષ્યવાણીમાંથી બે સંપૂર્ણ સાચી સાબિત થઈ હતી ત્યારે તેમણે વધુમાં કહ્યું કે 2023 માં પણ પૃથ્વીમાં થયેલા ફેરફારના પાંચ વર્ષ બાદ 2028 માં અવકાશીઓ શુક્ર પર પહોંચશે અને આ અંધ બાબા વિંગા ની આખી દુનિયા માને છે.

તેરે દુનિયાને છોડતા પહેલા બાબા વેંકાય દુનિયાના છેવાડા થી લઈને કુદરતી આફતો સુધીની જ સચોટ ભવિષ્યવાણીઓ પણ કરી છે. વાત કરવામાં આવે તો તેમના જણાવ્યા અનુસાર દુનિયાનો અંત 2019 માં આવી જશે.એટલું જ નહીં પરંતુ તેમની એક ચોક આવનારી આગાહી બાબતે વાત કરું તો માણસ સો વર્ષ સુધી જીવવા લાગશે. જે અત્યંત ચોંકાવનારી બાબત કહી શકાય.

તેમણે કહ્યું છે કે હું મન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં આટલી પ્રગતિ થશે કે લોકો પહેલા કરતા લાંબુ જીવન જીવવા લાગશે. અને આ ઉપરાંત એક સમય એવો પણ આવશે કે જ્યારે પૃથ્વી પર રાત નહીં પડે આવા ચોકાવનારી ભવિષ્યવાણી કરતા આ બાબા વેંગા કે જેમને એવું પણ કહ્યું છે કે આગામી કેટલાક દાયકાઓમાં એટલે કે વર્ષ 2100 સુધીમાં પૃથ્વીના ઘણા ભાગો અને કુત્રિમ સૂર્યપ્રકાશથી પ્રકાશિત કરવા પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો