આ વ્યક્તિનું 4 લાખ રૂપિયાથી ભરેલું ખોવાઈ ગયું, પછી આ ભાઈએ માં મોગલને યાદ કર્યા અને થયો એવો ચમત્કાર કે…

Published on: 9:10 pm, Wed, 23 November 22

મિત્રો માં મોગલનું નામ લેવાથી ભલભલા લોકોના દુઃખ દૂર થાય છે. આટલા જ માટે માં મોગલ અને અઢારે વર્ણની માતા કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં માં મોગલે લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે. ઘણા લોકોને માં મોગલે પોતાના પરચા બતાવ્યા છે. ખાલી માં મોગલને યાદ કરવાથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. માં મોગલ તો માત્ર ભાવની ભૂખી છે.

માં મોગલના પરચા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અપરંપાર છે. આટલા જ માટે લોકો વિદેશથી પણ પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. ત્યારે થોડાક દિવસ પહેલા જ એક યુવકને માં મોગલના સાક્ષાત્ પરચાનો અનુભવ થયો હતો. તેથી આ વ્યક્તિ કબરાઉ માં મોગલના આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યા હતા.

યુવક પોતાના કામથી કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા. ત્યારે તેમની પાસે રહેલું 4 લાખ રૂપિયાથી ભરેલું બેગ અચાનક કાંઈક જતું રહ્યું હતું. ચાર લાખથી ભરેલું રૂપિયાનું બેગ ખોવાઈ જતા જ આ વ્યક્તિ ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને આખો પરિવાર પણ ચિંતા કરવા લાગ્યો હતો. બેગ ગોતવા માટે આ વ્યક્તિએ ઘણા બધા પ્રયાસો કર્યા અને ઘણી બધી ભાગદોડ કરી પરંતુ તેમને બેગ મળ્યું નહીં.

ત્યારબાદ આ વ્યક્તિ શાંતિથી મા મોગલ ની પ્રાર્થના કરી કે હે માં મોગલ મારું બેગ જ્યાં હોય ત્યાંથી પાછું લાવી દેશો. પછી બે દિવસમાં જ આ વ્યક્તિને ચાર લાખ રૂપિયાથી ભરેલું તેમનું બેગ મળી ગયું હતું. બેગ મળી જતા જ આ યુવક અને તેમનું પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયું હતું. તેમને માં મોગલનો ખૂબ જ આભાર માન્યો હતો.

માત્ર માં મોગલનું નામ લેવાથી આ વ્યક્તિની તમામ તકલીફો દૂર થઈ ગઈ હતી. તેથી આ વ્યક્તિ બેગ મળી આના બીજા દિવસે જ માં મોગલના દર્શન કરવા માટે કબરાઉ ધામ આવી પહોંચ્યા હતા. અહીં તેમને મણીધર બાપુને માં મોગલના પરચા વિશે વાત કરી હતી અને માં મોગલના આશીર્વાદ લીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિનું 4 લાખ રૂપિયાથી ભરેલું ખોવાઈ ગયું, પછી આ ભાઈએ માં મોગલને યાદ કર્યા અને થયો એવો ચમત્કાર કે…"

Leave a comment

Your email address will not be published.


*