સોશિયલ મીડિયા પર આપણે ઘણી વખત એવા લોકો વિશે સાંભળતા હોઈએ છીએ કે જેમને સોનુ પહેરવાનો ખૂબ જ શોખ હોય છે. ત્યારે આજે આપણે તેવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ. જેઓ ઘરની બહાર નીકળે ત્યારે કરોડો રૂપિયાનું સોનું પહેરીને નીકળે છે.
આ વ્યક્તિનું નામ કનૈયાલાલ છે અને તેમને સોનુ પહેરવાનો ખૂબ જ વધારે શોખ છે. મિત્રો તમને જણાવી દઈએ કે, સાડા ત્રણ કિલો સોનુ પહેરીને કનૈયાલાલ ઘરની બહાર નીકળે છે અને તેમનો આ અનોખો શોખ જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.
કનૈયાલાલની કેટલીક તસવીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. તમને જણાવી દઈએ કે કનૈયાલાલ કરોડો રૂપિયાનું સોનું પેરે છે. કનૈયાલાલ ધંધો કરે છે અને જેમાંથી તે બચત કરીને સોનું ખરીદે છે.
થોડુંક થોડુંક કરીને આજે તેમની પાસે ત્રણ કિલો સોનું થઈ ગયું છે. કનૈયાલાલ રાજસ્થાનના રહેવાસી છે અને તેઓ રાજસ્થાનના ગોલ્ડન મેન તરીકે પણ ઓળખાય છે. કનૈયાલાલ પોતાની પત્ની કરતાં પણ વધારે સોનુ પહેરે છે. તમને જણાવી દઈએ કે કનૈયાલાલ ની પત્ની પાસે પણ સાત કિલો જેટલું સોનુ છે.
બંને પાસે મળીને કુલ 10 કિલો સોનું છે. મિત્રો કનૈયાલાલ એટલું બધું સોનુ પહેરીને ઘરની બહાર નીકળે છે અને તેમને સોનુ ચોરાઈ જવાનું કોઈ પણ પ્રકારનો ડર પણ નથી. વાત કરીએ તો કનૈયાલાલ ફળ વેચવાનો ધંધો કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment