નાળિયેર પાણી વહેંચીને આ વ્યક્તિ કમાય છે દર મહિને ત્રણ લાખ રૂપિયા,જુઓ વીડિયો

મિત્રો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર એક નારિયેળ વેચનારાને તેની કમાણી વિશે પૂછી રહ્યો છે ત્યારે તે જણાવે છે કે હું મહિને લગભગ ત્રણ લાખ રૂપિયા જેટલું કમાઈ લઉં છું

અને તે પોતાના બિઝનેસને વધારવાનું ખૂબ જ મોટું પ્લાનિંગ કરી રહ્યો છે.સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પર એક યુઝર સે વિડીયો અપલોડ કર્યો છે તેમાં એક નારિયેળ વાળાને તે પૂછી રહ્યો છે કે તમે શું કરો છો? જવાબમાં તેને કહ્યું કે હું નાળિયેર પાણી વેચું છું

અને તો પેલા ભાઈએ પૂછ્યું કે તમે કેટલા નાળિયેર વેચો છો તો તેને જવાબમાં કહ્યું કે 300 થી 400 નારિયેળ. એક નારીયલ પાણી કેટલાનું હોય છે તો તેને જવાબ આપ્યો કે બધાના ભાવ અલગ અલગ હોય છે જેમકે 30 35 અને 50 રૂપિયા.

અને તેને કહ્યું કે મારે બે બ્રાન્ચ છે અને આગળ પણ વધારે બ્રાન્ચ ખોલવાનું વિચારી રહ્યો છું.આ સરસ મજાનો વિડીયો વાયરલ થયા બાદ 2,77,000 થી પણ વધારે લોકોએ વિડીયો જોયો છે જ્યારે 10,000 થી વધારે લોકોએ તેને લાઈક પણ કર્યો છે. એક યુઝર છે લખ્યું છે કે ભાઈ થોડું ઓછું ફેંકો 400 500 આખા અઠવાડિયાના હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*