ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માંથી 5 બેઠકો પર આ પક્ષ મારશે બાજી! એક્ઝીટ પોલ ના પરિણામો આવ્યા સામે,જાણો સમગ્ર અહેવાલ

343

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોના મતદાન પૂર્ણ થયા બાદ જ્યારે પરિણામની થોડાક દિવસની વાર છે ત્યારે ગુજરાતની એક ખાનગી ચેનલના પત્રકારો દ્વારા એક્ઝિટ પોલ કરાયો હતો જેમાં કયા પક્ષની જીત થશે અને કોની હાર થશે તે વિષે પરિણામો સામે આવ્યા હતા. આ એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની પાંચ બેઠકો પર જીત થશે જયારે કોંગ્રેસની ત્રણ બેઠકો પર.એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની જીત.

અબડાસા,મોરબી,ગઢડા,ડાંગ,કપરાડા અને કોંગ્રેસની કરજણ ,લીંબડી, ધારી બેઠક પર જીત પાકી માનવામાં આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા રાજ્યમાં 8 બેઠકો ખાલી પડી હતી જે 3 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. આ બેઠકો ની મતદાન ગણતરી 10 નવેમ્બરના રોજ થવાનું છે.

જ્યારે ગુજરાતની એક ચેનલના પત્રકાર દ્વારા એક્ઝિટ પોલમાં ભાજપ તરફી પરિણામો સામે આવ્યા છે.હવે આગામી સમયમાં એટલે કે દસ નવેમ્બરના રોજ જોવાનું છે.

કે કઈ પાર્ટી કેટલી બેઠક જીતી શકે છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષે એકબીજાના સમાન ટક્કર આપે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!