આ વૃદ્ધ મહિલાએ એવો જોરદાર ડાન્સ કર્યો કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણને નવાઈ લાગે છે. અમુક વિડિયો તો એવા હોય છે જેને જોઈને આપણને હસવું પણ આવી જાય છે. હાલમાં આવો જ એક વૃદ્ધ મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને નવાઈ લાગશે. નૃત્ય એક કૌશલ્ય તેમજ મનને હળવું રાખવાનો એક માર્ગ છે, લોકો નૃત્ય કરીને સુખ મેળવે છે.

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા લોકો ને જોયા હશે જેમને ડાન્સ કરવાનું પણ આવડતું નથી પરંતુ તેઓ ફક્ત લાઈકસ અને વ્યુઝ મેળવવા માટે ડાન્સ કરવા લાગે છે. પરંતુ ઘણા લોકો તેમના ડાન્સના ફેન બની જાય છે, આ દિવસોમાં એક વૃદ્ધ દાદી નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તેઓ શાનદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. દાદી નો ડાન્સ જોઈને લોકો તેમની સ્ટાઇલથી મંત્રમુગ્ધ થઈ ગયા છે, દાદી એટલો શાનદાર ડાન્સ કરે છે કે લોકોને પણ નવાઈ લાગે છે. ઈન્સટ્રાગ્રામ યુઝર @ Ravi.bala.sharma 65 વર્ષીય ડાન્સર છે, જેમને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi Bala Sharma (@ravi.bala.sharma)

તેમના બે લાખથી વધુ ફોલોઅર્સ છે, હાલમાં જ તેના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના ગીત વોટ ઝુમકા પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ છે અને આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું છે.

હવે જ્યારે મહિલાએ આ ગીત પર પર્ફોર્મન્સ આપ્યું છે ત્યારે લોકો રણવીર આલિયા ને ભૂલી ગયા છે. આ દાદીનું પર્ફોમન્સ જોઈને લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*