આ માસી એ “કાલા ચશ્મા” ગીત પર એવો ડાન્સ કર્યો કે, માસી નો ડાન્સ જોઈને ભલભલાના પરસેવા છૂટી ગયા – જુઓ વિડિયો

Published on: 12:08 pm, Mon, 24 October 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ખાસ કરીને સોશિયલ મીડિયામાં નાના બાળકોના ડાન્સના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. તો ક્યારેક કેટલીક મહિલાઓના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક મહિલાના ડાન્સ નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોના પરસેવા છૂટી ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માસી કાલા ચશ્મા ગીત પર અનોખા અંદાજમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણી બધી મહિલાઓ એક અલગ મોજમાં જ ડાન્સ કરી રહી છે અને ખૂબ જ મોજ મસ્તી કરતી જોવા મળી રહે છે.

ત્યારે એવામાં એક માસી આવીને ગજબ ડાન્સ કરે છે. આ માસીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર vidonation.teb નામના એકાઉન્ટ પર મૂકવામાં આવ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલીક મહિલાઓ કાલા ચશ્મા સોંગ પર અલગ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહે છે. ત્યારે લીલી સાડી પહેરેલી એક મહિલા ડાન્સ કરતી કરતી બધી મહિલાઓની વચ્ચે આવે છે અને જમીન પર આવીને એક અલગ પોઝિશનમાં જબરદસ્ત ડાન્સ કરે છે.

હાલમાં આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ માસીનો ડાન્સનો વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. માસીના ડાન્સનો વિડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો આ વિડીયો એકબીજાને શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by VIDEO NATION (@videonation.teb)

આજકાલ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજકાલના યુવાનો અને યુવતીઓ અલગ અલગ પ્રકારના ડાન્સ સ્ટેપ કરીને લોકો વચ્ચે ફેમસ થતા હોય છે. તેવી જ રીતે આ માસી પોતાના અનોખા ડાન્સ સ્ટેપને લઈને સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ માસી એ “કાલા ચશ્મા” ગીત પર એવો ડાન્સ કર્યો કે, માસી નો ડાન્સ જોઈને ભલભલાના પરસેવા છૂટી ગયા – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*