આ નાનકડી બાળકી સ્પાઈડરમેનની જેમ દિવાલ પર ચીપકી-ચીપકીને ચડી રહે છે ઉપર – વિડીયો જોઈને તમે પણ ચોકી જશો

92

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે ઘરે આવ્યો સ્ટંટમેન ને જોયા હશે જેનો સ્ટંટ જોઈને આપણે વાહ વાહ કરીએ છીએ. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં તમે આ બાળકીને જોઈને તો ચોંકી જશો.

એક નાનકડી બાળકી સ્પાઈડરમેનની જેમ દીવાલ પર ચડી રહે છે અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડી બાળકી ઘરના દરેક રૂમમાં દિવાલ પર સરળતાથી ચડવા માટે તેના હાથ અને પગ નો ઉપયોગ કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકી કોઈપણ આધાર વગર પોતાના હાથ અને પગની મદદથી સ્પાઈડરમેનની જેમ દીવાલ પર ચડી જાય છે. બાળકી જ્યારે ટોચ પર પહોંચે છે.

ત્યારે તે દીવાલ પરથી પોતાના પગ પણ લઈ લે છે. બાકી થોડીક સેકન્ડ માટે પણ હવામાં રાખે છે અને ત્યારબાદ દીવાલ પરથી નીચે ઉતરી જાય છે.

બાળકી નીચે ઉતરીને જમીન પર કૂદે છે. બાળકીનો આ વીડિયો જોઈને ઘણા લોકો વાહ-વાહ કરી રહ્યા છે. અને ઘણા લોકો તો વિડીયો જોઈને ચોંકી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!