બદલાતા જોતા જમાના સાથે હવે બાળકો પણ બદલાઈ રહ્યા છે.આજના આ ટેકનોલોજીકલ યુગમાં બાળકો ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યા છે ત્યારે તમે જાણતા જ હશો કે મોબાઈલ ફોન હોવો એ તો હવે સામાન્ય થઈ ગયું છે. આજકાલના તમામ બાળકો પાસે મોબાઇલ ફોન હોય જ છે. શિક્ષણથી માંડીને તમામ પ્રવૃત્તિઓ જ્યારે મોબાઈલ પર આવી ગઈ છે, ત્યારે બાળકો નાની ઉંમરમાં જ ઘણું બધું શીખી જતા હોય છે
આજના જમાનામાં બાળકો સોશિયલ મીડિયામાં ખૂબ જ રસપ્રદ રહેતા હોય છે, ત્યારે એક ખૂબ જ રોચક વિડીયો વાયરલ થયો છે.આ વાયરલ વીડિયોમાં એક નાની બાળકીની જોઈ શકાય છે આ બાળકી જોર જોરથી રડતી નજરે પડે છે, ત્યારે તેની માતા દ્વારા તેની શા માટે રડે છે એવું પૂછવામાં આવે છે
તેના જવાબમાં બાળકી એ જે કહ્યું તે સાંભળીને તમે પણ દંગ રહી જશો. ધ્રુસકે ધ્રુસકે રડતા બાળકીએ કહ્યું કે મારો પતિ ક્યાં છે.મારે મારા પતિ પાસે જવું છે પોતાના પતિ પાસે જવાની આ જીદ જોઈને ત્યાં ઉભેલા સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા. એના મમ્મીએ પૂછ્યું કે કોની વાત કરે છો તું ત્યારે બાળકી એ રડતા રડતા કહ્યું કે મામા ત્યારે તેના મમ્મીએ તેને ખૂબ જ પ્રેમથી સમજાવી કે મામાના પત્ની તો મામી કહેવાય પરંતુ છતાં પણ તેરડવા લાગી હતી.
હવે આ નાની બાળકીને કોણ સમજાવે કે નાના બાળકોના પતિ નથી હોતા. આ ક્યુટ બાળકીના રુદન નો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.લોકો આ બાળકી ની જીદ જોઈને ખળભલાટ હસી પડ્યા હતા. હાલ તો આ વિડીયો પ્રતિભાવ આપતા ખડખડાટ હસી રહ્યા છે ત્યારે આ પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે આ બાળકીને પણ કોણ સમજાવે તેને.
આ વિડીયો ટ્વીટર પર vijay kumar નામના એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો 25,000 થી પણ વધારે લોકો એ જોયો છે. ત્યારે આ વાયરલ થયેલા વીડિયોને લોકોએ જોઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે.
ये बच्चे भी ना… कौन समझाए इनको…@ipsvijrk @ipskabra @Chhattisgarh_36 pic.twitter.com/ssrMxR81rY
— Vijay kumar?? (@vijaykumar1305) February 11, 2021
એમાંનો એક આ નાનકડી બાળકીનો ક્યુટ વિડીયો કે જે હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ચાલી રહ્યો છે, ત્યારે વાત કરીએ તો વિડીયો ઉપર આ ક્યુટ બાળકીનો વિડીયો વિજયકુમાર નામના એક વ્યક્તિએ શેર કર્યો છે.જેના પર ઘણા લોકોએ અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે ત્યારે તમે પણ આ વિડીયો જોવાનું ચૂકશો નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment