IND VS PAK મેચ પહેલા જ પાકિસ્તાનના સપોર્ટરે કહી દીધી આ વાત – જુઓ વિડિયો

67

જ્યારે ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ના મેદાન માં ની સામે આવે છે ત્યારે ક્રિકેટરો કરતા દર્શકોમાં વધારે ઉત્સાહ હોય છે. ત્યારે આજરોજ ભારત અને પાકિસ્તાન 2021 ના ટી-20 વર્લ્ડ કપમાં આમને-સામને થશે. ભારત અને પાકિસ્તાનની મેચ પહેલાં બંને દેશના લોકો પોતાની ટીમના સપોર્ટમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે.

જ્યારે તેઓ જ એક વીડિયો સામે આવ્યો છે. જ્યારે 2019 નો વર્લ્ડકપ પરમાણુ હતો ત્યારે “ઓ ભાઈ મારો મુ” વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. તે વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તેમનું નામ મોમીન શકીબ છે.

ત્યારે ફરી એક વખત તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેમાં મોમીન શકીબ કહી રહ્યો છે કે, શું તમે તૈયાર છો? લાગણી થી ભરપુર ભારત અને પાકિસ્તાનની મેચની માટે.

આ ઉપરાંત તે કહે છે કે માત્ર બે જ તો મેચ છે. એક ભારત પાકિસ્તાન અને બીજી અમીરખાનની લગાન મુવી. જે દિવસ તમારો શ્વાસ રોકાઈ જાય તે દિવસને યાદ રાખજો.

આ મહિના ની 24 તારીખે થવાની છે. પણ કહ્યું કે ખુદા કસમ 2019 ની મેચ ગઈકાલે જ પૂરી થઈ હોય તેવું લાગે છે. આ ઉપરાંત કહ્યું કે સમયનો ખ્યાલ જ ન રહ્યો અને પાકિસ્તાનની મેચ જીતવા ખૂબ જ જરૂરી છે.

ભારત-પાકિસ્તાનની મેચ પહેલા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોઇને કોમેન્ટ બોક્સમાં બંને દેશના ચાહકો આમનેસામને આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!