આવડી મોટી ઉંમરની મહિલાએ ઇન્જેક્શન જોઈને કર્યું એવું કે – વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

81

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. હાલમાં દેશમાં રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત દેશના લોકોમાં દિવસેને દિવસે કોરોના ની રસી ને લઈને જાગૃતતા આવી રહી છે.

હાલમાં રસી લેવા માટે તમારે સરકારે નિર્ધારિત કરેલા સેન્ટર પર જઈને રસીનો ડોઝ લેવો પડે છે. ત્યારે હાલમાં રસી લેતી વખતે અનેક લોકો ફોટો પાડે છે અને વિડીયો પણ ઉતારે છે. ત્યારે રસી લેતી વખતેનો એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છું.

નાના બાળકો હોસ્પિટલ કે ડોક્ટરની નામથી ડરતા હોય છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો તે એક મોટી ઉંમરની મહિલા ઇન્જેક્શન જોઈને રડવા લાગે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા ઇન્જેક્શન જોઈને બાજુમાં ઊભેલી બીજી મહિલાનો હાથ પકડીને રડવા લાગે છે. નાના બાળકની જેમ મહિલા પણ ઇન્જેક્શન જોઈને રડવા લાગે છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો વિડીયો અને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ઘણા લોકો તો આ વીડિયો જોઈને ખડખડાટ હસી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!