દિવાળીના તહેવાર પહેલા કેન્દ્રની મોદી સરકારે આપી આ સૌથી મોટી ભેટ.

286

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આજરોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.આ નિર્ણયો અંગેની કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણે માહિતી આપી હતી.પ્રકાશ જાવેડકર કહ્યું કે, દિવાળી પહેલા ખૂબ જ અગત્યની બેઠક યોજાય છે. કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે ઉત્પાદનના 10 ક્ષેત્રોમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.

અને આ રકમ બે લાખ કરોડથી વધુની કિંમતના ધરાવે છે.કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સરકારે આ નિર્ણય પર ભારતને લઈને લીધો છે અને સરકારનો પ્રયાસ દેશમાં રોકાણ કરવાને ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે.તેમને વધારે માં જણાવ્યું કે તમામ ક્ષેત્રોની સાથે જેની જરૂર પડશે નીતિ આયોગ દ્વારા પહેલ કરવામાં આવી છે.

આપેલા પણ કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને કોરોના મહામારી અને લોકડાઉન ને કારણે ઘણા ઉધોગો પ્રભાવિત થયા છે.

હવે જ્યારે તહેવારની સિઝન આવી ગઇ છે અને બધું ફરી શરૂ થવાનું છે ત્યારે અર્થતંત્રએ વેગ પકડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!