કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતને મળી આ મોટી ભેટ, પ્રધાનમંત્રી મોદી કરશે લોકાર્પણ…

Published on: 5:07 pm, Fri, 16 July 21

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ગાંધીનગર ખાતે જે રેલ્વે સ્ટેશન અને 5 સ્ટાર હોટલ તૈયાર કરવામાં આવી છે. રેલવે સ્ટેશન તો એવું બનાવવામાં આવ્યું છે કે એરપોર્ટને પણ ટક્કર આપે છે. એરપોર્ટ કરતાં પણ વધારે સુવિધા રેલવે સ્ટેશનમાં છે.

અહીં સરકાર દ્વારા બધી જ સુવિધાઓ આપવામાં આવી છે. જેથી યાત્રીઓના અહીં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી ન થઈ શકે. આ ઉપરાંત આજે સાયન્સ સીટી માં 3 નવા વિકલ્પો પણ ખુલ્લા મુકવામાં આવશે. જેમાં એકવાટીક, રોબોટીક્સ ગેલેરી તેમજ નેચરલ પાર્ક આજથી ખુલ્લા મુકવામાં આવ્યા છે.

તેમજ એક્વેરિયમ સેન્ટરની અલગ અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતના દરિયાઇ જેવું જોવા મળશે. ઉપરાંત આ એક્વેરિયમમાં 28 મીટરની અંદર વોક-વે ટનલ બનાવવામાં આવી છે.

તેમજ સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ્સ મુલાકાતો માટે મૂકવામાં આવ્યા છે. હ્યુમોનોઇડ રોબોટ સાથે મુલાકાતીઓ વાતચીત પણ કરી શકશે.

ત્યા બે એસ્કે લેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન સબ-વે પણ બનાવામાં આવ્યા છે. ઉપરાંત અહીયા 300 કરતા વધારે યાત્રીકો માટે પ્રતીક્ષા સ્થળ તેમજ એન્ટ્રલ એસી વાળો હોલ પણ બનાવામાં આવ્યો છે.

આ ઉપરાંત 20 એકરમાં પથરાયેલા નેચરલ પાર્ક માં 380 થી વધુ પ્રજાતિઓ જોવા મળશે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું છે. ત્યા બે એસ્કે લેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન સબ-વે પણ બનાવામાં આવ્યા છે.

ઉપરાંત અહીયા 300 કરતા વધારે યાત્રીકો માટે પ્રતીક્ષા સ્થળ તેમજ એન્ટ્રલ એસી વાળો હોલ પણ બનાવામાં આવ્યો છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પાસે હોટલમાં બનાવવામાં આવી છે તે હોટલમાં 318 જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતને મળી આ મોટી ભેટ, પ્રધાનમંત્રી મોદી કરશે લોકાર્પણ…"

Leave a comment

Your email address will not be published.


*