આ માસુમ દીકરીને એવી વિચિત્ર બીમારી છે કે… ધીરે ધીરે દીકરીનું શરીર બની રહ્યું છે વૃક્ષ જેવું… જુઓ પીડિત દીકરીના ફોટા…

Published on: 7:19 pm, Wed, 1 March 23

મિત્રો આજકાલ સમગ્ર દુનિયામાં ઘણી વિચિત્ર બીમારીઓ જોવા મળે છે. જ્યારે અમુક વખત આપણી સામે એવી વિચિત્ર બીમારીઓ સામે આવતી હોય છે. જેના વિશે આપણે પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય. અમુક વિચિત્ર બીમારી વિશે સાંભળીને આપણું પણ કાળજુ કંપી ઉઠતો હોય છે. ત્યારે આજે આપણે તેવી જ એક વિચિત્ર બીમારી વિશે વાત કરવાના છીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશના એક નાનકડા એવા ગામમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા મોહંમદ શાહજહાની દીકરી એક વિચિત્ર બીમારી નો સામનો કરી રહી છે. બીમારી વિશે વાત કરીએ તો આ બીમારીમાં દીકરીનું શરીર ધીમે ધીમે વૃક્ષમાં પરિવર્તિત થઈ રહ્યું છે. બીમારીના કારણે દીકરીના મોઢા પર અને શરીરના ઘણા બધા ભાગ પર મસ્સા ઉભરી આવ્યા છે.

આ મસ્સા વૃક્ષના મૂળ જેવા જોવા મળી રહ્યા છે. બીમારીની વાત કરીએ તો, આ વિચિત્ર બીમારીનું નામ એપીડમોડી સપ્લાયસીયા વેરૂસીફોરમિસ છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ દીકરી એકલી નહીં પરંતુ દુનિયામાં છ થી સાત લોકો આ વિચિત્ર બીમારીનો ભોગ બનેલા છે.

બીમારીનો ભોગ બનનાર લોકોનું શરીર ધીમે ધીમે વૃક્ષના મૂળ જેવું થતું જાય છે. બીમારીનો ભોગ બનેલી દીકરીનું નામ સુહાના છે. દીકરી જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેના ચહેરા પર આ મસા નીકળવાનું શરૂ થઈ ગયું હતું. ધીમે ધીમે દીકરીના ચહેરા અને શરીરના અન્ય ભાગ પર મસા જોવા મળ્યા હતા.

એના કારણે પિતાએ દીકરીને ગ્રામીણ ઉપચારમાં પણ ભરતી કરી હતી. પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નહીં. અને એક વર્ષ બાદ મસા ખૂબ જ ઝડપથી વધવાનું શરૂ થઈ ગયું હતું. ધીમે ધીમે દીકરીના ચહેરા પર વૃક્ષના મૂળ અને ડાળખીઓની જેમ મસા ઉગવા લાગ્યા હતા.3

દીકરીની હાલત જોઈને ગામના લોકો અને દીકરીના પિતા પણ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. દીકરીને બીમારીમાંથી દૂર કરવા માટે પિતાએ ઘણા બધા પૈસા ભેગા કર્યા અને તેને બીમારી નો ઈલાજ પણ શરૂ કરાવી દીધો. દીકરીની બીમારીના કારણે ગામના લોકો અલગ અલગ પ્રકારની વાતો કરવા લાગ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ માસુમ દીકરીને એવી વિચિત્ર બીમારી છે કે… ધીરે ધીરે દીકરીનું શરીર બની રહ્યું છે વૃક્ષ જેવું… જુઓ પીડિત દીકરીના ફોટા…"

Leave a comment

Your email address will not be published.


*