મિત્રો તમે સોશિયલ મીડિયામાં બાળકોને અવારનવાર ઘણા વિડીયો જોયા હશે. અમુક બાળકોની ક્યુટ હરકત જોઈને આપણું દિલ પણ પીગળી જતું હોય છે. ત્યારે એવા જ એક નાનકડા બાળકો નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો ઇન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે.
આ વિડીયો સ્કૂલમાં ભણતા એક નાનકડા બાળકનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળક સ્કૂલમાં તેના શિક્ષક સાથે વાતચીત કરી રહ્યો છે. આ દરમિયાન તે પોતાના શિક્ષક સાથે એવી વાતો કરે છે કે જે સાંભળીને તેના શિક્ષક પણ ચોકે ઉઠ્યા હતા.
બાળક અને એવી શિક્ષકની વાતચીતનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડો ક્યુટ બાળક ક્લાસમાં તેની ટીચર સાથે વાતચીત કરી રહ્યો છે. આ બાળકની ચહેરા પરની સ્માઈલ કંઈક અલગ જ છે.
આ દરમિયાન બાળક હસતા મોઢે પોતાની ટીચરને કહે છે કે, તમે સાડી પહેરીને આવો ત્યારે ખૂબ જ લાગો છો. આ સાંભળીને તેના શિક્ષક પૂછે છે કે તે કેમ સારી દેખાતી હતી? ત્યારે બાળક કહે છે કે, તમને તે સાડી ખૂબ જ ગમતી હતી.
ત્યારે બાળકના મેડમ કહે છે કે, તને રીતુ મેડમ સાડીમાં સારી લાગતી હતી. ત્યારે બાળકે જવાબ આપતા કહ્યું કે, અને તમે મારા ફેવરિટ મેડમ છો. બાળકની આ વાત સાંભળીને મેડમ તેને થેન્ક્યુ કહે છે. હાલમાં આ બાળક નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
होमवर्क से बचने के उपाय… pic.twitter.com/2JqFkCtOyL
— सुनील पंवार (@Sunilpanwar2507) August 18, 2022
વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર @Sunilpanwar નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે. આ ઉપરાંત 6,000 થી પણ વધારે લોકોએ વીડિયોને પસંદ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment