તહેવારોની સિઝન વચ્ચે રેલવે દ્વારા લેવાયો આ મહત્વનો નિર્ણય, મુસાફરી કરતા પહેલા વાંચી લેજો નહિતર…

170

તહેવારોની સિઝનમાં છે રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનના કારણે ભારતીય રેલવે મહત્વનો નિર્ણય લેતા, અને ટ્રેનના રૂટ ડાયવર્ટ કર્યા છે અને ટ્રેનને કેન્સલ કરવાનું નક્કી કર્યું છે. વેસ્ટર્ન રેલ્વે મુસાફરી કરી રહ્યા છો તો તમારા માટે મહત્વની માહિતી છે. વેસ્ટન રેલ્વે ટ્વીટ કરીને આ મહત્વપૂર્ણ જાણકારી આપી છે કે 02059/02060 રેલ્વે કોટા – હઝરત નિઝામુદ્દીન – કોટા સ્પેશ્યલ ટ્રેન જે 8 નવેમ્બરે જવાની હતી.

તેને કેન્સલ કરવામાં આવી છે.વેસ્ટર્ન રેલવે દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગુજરાતમાં અને ખેડૂત આંદોલનના કારણે ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રૂટ માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.09027/09028 બાંદ્રા – જમ્મુ-તાવી અને જમ્મુ તાવી – બાંદ્રા સ્પેશ્યલ ટ્રેન ને ગઈકાલે રદ કરવામાં આવી હતી.

આંદોલનના કારણે લગભગ બાર જેટલી ગાડીઓ ના રુટ બદલવામાં આવ્યા છે.જેમાં ન્યુ દિલ્હી થી તિરુવડન સ્પેશ્યલ ટ્રેન, મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન જેવી અનેક ટ્રેન સામેલ છે.

તહેવારની સીઝનમાં રેલવે શરૂ કરતાં કોરોના ને ધ્યાનમાં રાખી મુસાફરોને આ નિયમોનું પાલન કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!