વીડિયોમાં રોમાન્સ કરી રહેલા આ પતિ પત્ની નથી પરંતુ માં-દીકરો છે…બંને એવી એવી હરકતો કરી રહ્યા છે કે… વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે…

Published on: 1:10 pm, Sat, 10 June 23

મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો યુઝ કરી રહ્યા છે. આ સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા બધા લોકો એવા છે. જેઓ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અલગ અલગ પ્રકારની તકનીકો અપનાવતા હોય છે. ઘણા લોકો તો ફેમસ થવા માટે કોઈ પણ પ્રકારની હદ સુધી જઈ શકતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહ્યો આ વિડીયો ચારેય બાજુ ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણી વખત છોકરાઓ અને છોકરીઓ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ન બનાવવાના વિડીયો બનાવતા હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક માતા અને સાવકા દીકરાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રચના નામની એક છોકરી પોતાના સાવકા દીકરા સાથે અસલી હરકતો કરતી નજરે પડી રહે છે. બંને વિડીયો બનાવવાના ચક્કરમાં એવી એવી હરકતો કરી રહ્યા છે કે વિડીયો જોઈને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો.

ખરેખર આ વીડિયોમાં માતા પોતાના સાવકા દીકરા સાથે એ પ્રકારની હરકતો કરી રહે છે જાણે બંને પતિ પત્ની ન હોય. આ બંને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અશ્લીલ વિડિયો બનાવી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક તેની માતાને ગળે લગાડીને ઘણી વખત પોતાની માતાને કિસ કરતો નજરે પડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ બોયફ્રેન્ડની જેમ પોતાની માતાને પ્રપોઝ પણ કરી રહ્યો છે.

બંનેના આ પ્રકારનો વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાયેલા છે. મિત્રો આપણને બધાને ખબર છે કે માતા અને દીકરા વચ્ચેના પ્રેમનો સંબંધ વધારી કીમતી હોય છે. પરંતુ આ બંને અસલી વિડીયો બનાવી એને માતા અને દીકરાના પ્રેમને લજવાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વીડિયોમાં રોમાન્સ કરી રહેલા આ પતિ પત્ની નથી પરંતુ માં-દીકરો છે…બંને એવી એવી હરકતો કરી રહ્યા છે કે… વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે…"

Leave a comment

Your email address will not be published.


*