આ પાખંડી બાબાએ ઈલાજના બહાને મહિલાઓ સાથે એવી એવી ગંદી હરકતો કરી કે… વીડિયો જોઈને બાટલો ફાટી જશે…

Published on: 6:31 pm, Thu, 3 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઢોંગી બાબાઓના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અમુક વિડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને શરમ આવે છે, આજકાલ લોકો અંધશ્રદ્ધામાં ખૂબ જ માનતા થઈ ગયા છે. અંધશ્રદ્ધામાં ડૂબેલો માણસ કંઈ પણ કરવા અચકાતો નથી, પછી ભલે તેનું ખરાબ થતું હોય.

મહિલાઓ પણ અંધશ્રદ્ધામાં ઊંડી પરવાયેલી છે, અને ઈલાજ ને નામે બાબાઓ તેમનું યોન શોષણ કરી લે તો પણ તે ખુશીથી આવું કરવાની મંજૂરી આપે છે. વધુ એકવાર માર્કેટમાં નવા બાબા આવ્યા છે, જેવો સારવારને નામે મહિલાઓ સાથે ગંદી હરકત કરી રહેલા જોઈ શકાય છે.

એક અતરંગી અને ઢોંગી બાબા નો આવો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોની વાત કરીએ તો એક બાબા મહિલાઓ સાથે વિચિત્ર અને ગંદી હરકતો કરતા જોવા મળે છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બાબા આવા લોકોની સારવાર કરે છે અને તેમને કોઈ પણ પ્રકારની બીમારી દૂર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Adv Sushan Kunjuraman (@adv_sushan)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાબા એક મહિલાના કાનમાં ફૂંક મારી રહ્યા છે અને કોઈની છાતી પર હથોડી મારી રહ્યા છે. આ ઢોંગી બાબો મહિલાઓના પેટનો નીચેનો ભાગ અજીબ રીતે વારંવાર હાથ વડે પકડી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

આ વ્યક્તિ ગુલાબી પોશાકમાં મહિલા સાથે તેની બીમારીઓ વિશે પણ વાત કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો જોયા બાદ ઘણા લોકો આ બાબા પર ગુસ્સે થઈ રહ્યા છે. સાથે તેની પાસેથી સારવાર લઈ રહેલા લોકોને પણ અંધશ્રદ્ધાળુ માનવામાં આવી રહ્યા છે. લોકોએ આ ઢોંગી અને પાખંડી બાબાથી બચવાની સલાહ આપી છે. આવા પાખંડીઓ કોઈ બીમારી મટાડતા નથી પરંતુ તેમનું કામ કાઢી લેતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ પાખંડી બાબાએ ઈલાજના બહાને મહિલાઓ સાથે એવી એવી ગંદી હરકતો કરી કે… વીડિયો જોઈને બાટલો ફાટી જશે…"

Leave a comment

Your email address will not be published.


*