મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અમુક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે, જે સાંભળીને આપણે ચોકી જતા હોઈએ છીએ. મિત્રો દરેક વ્યક્તિને જીવનમાં ધનવાન બનવાની ઈચ્છા હોય છે. દરેકની ઈચ્છા હોય છે કે તેઓ વૈભવશાળી જીવન જીવે.
પૃથ્વી પર સોનાને ઘણો અમૂલ્ય ધાતુ માનવામાં આવે છે. તમે સોનુ પહેરવાના ઘણા શોખીન લોકો વિશે સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે સોનુ પહેરવાનો અનોખો શોખ ધરાવનાર એક વ્યક્તિ વિશે વાત કરવાના છીએ. મિત્રો દરેક લોકો સોનું ખરીદી શકતા નથી, કારણ કે સોનાની કિંમત ખૂબ જ વધારે છે.
તમે આપણા દેશના ગોલ્ડન મેનને તો જરૂર ઓળખતા હશો. ત્યારે આજે આપણે વિયતનામ દેશના ગિઆગ રાજ્યના રહેવાસી એક વ્યક્તિ વિશે વાત કરવાના છીએ. આ વ્યક્તિનું નામ ટ્રાન ડ્યુક લોઈ છે. તેની ઉંમર 39 વર્ષની છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ દરરોજ 2 કિલો સોનુ પહેરીને ઘરની બહાર નીકળે છે.
જ્યારે તે પોતાના ઘરની બહાર નીકળે ત્યારે આસપાસના લોકો તેને જોતા જ રહી જાય છે. આટલું જ નહીં પરંતુ તેને પોતાના વાહન પર પણ સોનું ચડાવ્યું છે. તેને સોનુ પહેરવાનું ખૂબ જ વધારે પડતો શોખ છે. મિત્રો તમે બધા વિચારતા હશો કે એટલું બધું સોનું પહેરે છે એટલે કે આ વ્યક્તિનો ધંધો પણ ખૂબ જ મોટો હશે.
પરંતુ આ વ્યક્તિ કંઈક એવું કામ કરે છે કે તેના કામ વિશે સાંભળીને તમને પણ ચીતરી ચડશે. આ વ્યક્તિ દક્ષિણ અમેરિકામાં ગરોળી વેચે છે. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ જે ગરોળી વેચે છે તે કોઈ મામૂલી ગરોળી નથી. પરંતુ એક ખાસ પ્રકારની ગરોળી છે અને આ ગરોળી વેચીને તે લાખો રૂપિયા કમાય છે.
આ વ્યક્તિ જણાવે છે કે સોનું તેના માટે લકી છે એટલા માટે તે હંમેશા સોનુ પહેરી રાખે છે. સોશિયલ મીડિયામાં પણ તેના ઘણા અવારનવાર ફોટા વાયરલ થતા હોય છે. અને આ વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોતાના ઘણા વિડીયો પણ શેર કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment