આ વ્યક્તિએ ટ્રેનમાં સુવા માટે લગાવ્યું ગજબ દિમાગ, પરંતુ તેની સાથે થયું એવું કે – જુઓ વિડિયો

Published on: 12:02 pm, Sun, 13 March 22

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોયા હશે ઘણા વિડીયો તમારા ચહેરા પર ખુશી લાવી દેતા હોય છે અથવા ઘણા વિડીયો જોઈને તમને રડવું આવી જતું હોય છે. અથવા ઘણા વિડીયો જોઈને તમે આશ્ચર્ય ચકિત થઈ ગયા હશો. તમે સોશિયલ મીડિયામાં ઘણા દેશીજુગાડ ના વિડીયો જોયા હશે.

ઘણા લોકો પોતાના અઘરા કામને સરળ બનાવવા માટે દેશીજુગાડ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ અમુક વખત દેશીજુગાડ ભારે પડી જાય છે. ત્યારે હાલમાં ટ્રેનમાં સુવા માટે એક વ્યક્તિએ કરેલો દેશીજુગાડ તેના પર ભારે પડી ગયું હતો. આ વિડીયો જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ટ્રેન ચારેબાજુથી ખીચોખીચ ભરેલી છે. ત્યારે એક વ્યક્તિને ટ્રેનમાં સીટ મળતી નથી. તેથી તે વ્યક્તિ ટ્રેનમાં સુવા માટે એક દેશી જુગાડ કરે છે.

આ વ્યક્તિ ટ્રેનમાં ચાદર બાંધીને એક ઝુલો બનાવે છે. ત્યારબાદ તેના પર બેસવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે જ સમયે ચાદરથી બનાવેલો ઝુલો તૂટી જાય છે. અને તે વ્યક્તિ ધડાકા કરતો નીચે પડે છે. આ દ્રશ્ય જોઈ ટ્રેનમાં હાજર તમામ લોકો આ વ્યક્તિ પર હસી પડે છે અને આ વ્યક્તિ હાસ્યનું પાત્ર બની જાય છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, ન કરવાનું કરો તો આ જ થાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ વ્યક્તિએ ટ્રેનમાં સુવા માટે લગાવ્યું ગજબ દિમાગ, પરંતુ તેની સાથે થયું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*