આ વ્યક્તિ જીવનનો અંતિમ વિડીયો બનાવ્યો અને કહ્યું કે “LOVE YOU ફ્રેન્ડસ-મોમ-ડેડ”, ત્યારબાદ મોઢેરા કેનાલમાં છલાંગ લગાવીને ખુદખુશી કરી, જુઓ વિડિયો…

15

કોરોનાની મહામારી દિવસેને દિવસે ખુદખુશી ની સંખ્યા વધતી જાય છે તેઓ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કેનાલમાં કૂદીને ખુશી કરી લીધી. કેનાલમાં પડતા પહેલા તેને એક વિડીયો બનાવ્યો. ખુદખુશી નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by gujju_rockz (@gujjurockz_)

વિડીયો બનાવીને પોતાની ખુદખુશી કરવાનું કારણ જણાવ્યું. યુવકે જ્યારે છલાંગ લગાવી ત્યારે હોય બચાવવા કૂદે તે પહેલાં જ યુવક ડૂબી ગયો હતો. આ યુવકે વિડીયો બનાવતા કહ્યું કે “મારું નામ જશવંત છે હું મારી મરજીથી ખુદખુશી કરું છું.

હું માનસિક બીમારી અને કિડનીની બીમારીથી કંટાળીને ખુદખુશી કરું છું. મારા મૃત્યુનું કારણ હું જ છું જેમાં બીજા કોઈનો કોઈ વાંક નથી. Love you ફ્રેન્ડ્સ-મોમ-ડેડ બાય બાય…”

આ યુવકની ખુદખુશી કર્યા બાદ મોઢેરા કેનાલમાં તેને ડૂબતા જોઈને આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ યુવકની કોઈ બચાવવા કૂદે તે પહેલાં જ મૃત્યુ પામ્યો હતો.

દિવસેને દિવસે ખુદખુશીની સંખ્યા વધી રહી છે. થોડાક સમય પહેલાં જ આયેશા નામની એક યુવતી તેના પતિથી કંટાળીને હસતા મોઢે સાબરમતી રીવરફન્ટ માં છલાંગ લગાવીને ખુદખુશી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!