આ વ્યક્તિએ બાથરૂમમાં કોબ્રા સાપ સાથે કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને રૂવાડા બેઠા થઈ જશે…

Published on: 2:22 pm, Fri, 2 December 22

સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં અમુક વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. મિત્રો અચાનક જ જ્યારે સાપ સામે આવે ત્યારે ભલભલા લોકો ડરી જતા હોય છે. દુનિયામાં અમુક એવા પણ લોકો છે જેઓ સાપથી બિલકુલ ડરતા નથી.

ઘણા એવા પણ લોકો છે જે સાપ સાથે મસ્તી કરતા હોય છે અને તેની સાથે રમત રમતા હોય છે. આ પહેલા તમે આવા સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં એક સાપ અને એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં બાથરૂમની અંદર એક વ્યક્તિ સાપની સાથે કંઈક એવું કરે છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ અંદાજે 10 ફૂટ લાંબા સાપને ઘસી ઘસીને નવડાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સાપ પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતો નથી.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહ્યો વિડિયો જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ અને એક 10 ફૂટ લાંબો ખતરનાક સાપ એક બાથરૂમમાં જોવા મળી રહ્યા છે.

બાથરૂમમાં હાજર વ્યક્તિ સાપ ઉપર પાણી નાખીને તેને ઘસી ઘસીને નવડાવતો જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ સાપના માથા ઉપર ઉપરાંત આખા શરીર ઉપર પાણી રેડે છે. નવાઈની વાત એ છે કે સાપને પણ આ વ્યક્તિથી કોઈ પણ પ્રકારનો વાંધો નથી અને તે ખૂબ જ આરામથી સ્નાન કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg)

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર sakhtlogg નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકો આશ્ચર્યચક થઈ ગયા છે અને ઘણા લોકો તો આ વિડીયો જોઈને કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિએ બાથરૂમમાં કોબ્રા સાપ સાથે કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને રૂવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*