આ વ્યક્તિએ હાથી પર ચડીને કર્યો જબરદસ્ત સ્ટંટ – વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે

Published on: 11:21 am, Thu, 31 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

હવે સોશિયલ મીડિયામાં ઘણા નવા નવા સ્ટંટના વિડીયો જોયા હશે. ઘણા સ્ટંટના વિડીયો જોઈને તમે ચોંકી જતા હશો અને ઘણા સ્ટંટના વિડીયો જોઈને તમે પણ ચોંકી ગયા હશો. સોશિયલ મીડિયામાં તમે ઘણી વખત એવા સ્ટંટ પણ જોયા છે. જેમાં સ્ટંટ કરનાર વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં નાખીને સ્ટંટ કરતો હોય છે.

ત્યારે હાલમાં એક વ્યક્તિએ કરેલા જબરદસ્ત સ્ટંટનો વિડીયો સામે આવ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો તે એક વ્યક્તિ વ્યક્તિ હાથી પર ચડીને ગજબ સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

હાલમાં આ વ્યક્તિનો સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં ચારે બાજુ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક હાથી આગળથી નીચે ઝૂકીને ઉભો છે. તેની સામે એક વ્યક્તિ ઊભેલો છે. સામે ઉભેલો વ્યક્તિ દોડીને હાથીની સૂંઢ પર ચડે છે.

આ સમયે હાથી તે વ્યક્તિને હવામાં ઉછાળે છે. આ વ્યક્તિ હવામાં બેક્ફીલપ કરીને હાથીની પીઠ પર બેસી જાય છે. હાલમાં આ વ્યક્તિનો સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો વિડીયો જોઈને દંગ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ વ્યક્તિએ હાથી પર ચડીને કર્યો જબરદસ્ત સ્ટંટ – વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે"

Leave a comment

Your email address will not be published.


*