આ વ્યક્તિએ થાંભલા પર ચડવા માટે કર્યો એવો જબરદસ્ત જુગાડ કે, વિડીયો જોઈને તમે પણ કહેશો…

64

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. ખરેખર કોઈ પણ વસ્તુનો જુગાડ કરવાની વાત આવે ત્યારે ભારતના લોકોનું નામ પ્રથમ આવે છે.

આપણા દેશના લોકો પોતાનું કામ સરળ બનાવવા માટે નત-નવા જુગાડ કરતા રહે છે. ભારતીય લોકોને જુગાડની બાબતે કોઈ ન પહોંચી શકે. ત્યારે તેવા એક જુગાડનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ લોખંડના સળિયા નું એક ખાસ માળખું બનાવીને તેના પર રબરના ચંપલ લગાવ્યા છે. ત્યારબાદ આ વ્યક્તિ ચંપલ પહેરીને ખૂબ જ સરળતાથી થાંભલા પર ચડી જાય છે.

આ એક દેશી જુગાડ ના કારણે તે વ્યક્તિને થાંભલા પર ચડવા માટે કોઈ સીડી કે કોઈ દોરડા જરૂર પડતી નથી. આ દેશી જુગાડથી તે સરળતાથી થાંભલા પર ચડી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે લોકો આ વ્યક્તિના દેશી જુગાડ અને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત ઘણા લોકો વિડીયો જોઈને રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને ઘણા લોકો તો વ્યક્તિ ની વાહ-વાહ પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!