સાવ મફતમાં પથરી નો ઈલાજ કરે છે આ ગુજરાતી દાદા, 3 દિવસ મા તો પથરીનો ભુક્કો થઇ ને…

Published on: 11:13 am, Mon, 26 July 21

શરીરમાં પથરી નો દુખાવો ખૂબ જ પીડાદાયક હોય છે. આમ જોઈએ તો શરીરમાંથી પથરી કાઢવા માટેના ઘણા બધા ઉપાયો છે. આ ઉપરાંત ઘણી બધી દેશી દવાઓથી પથરી નો ઈલાજ કરી શકાય છે પરંતુ અકસીર ઈલાજ કહી શકાય તેવી દવાઓ ખૂબ જ ઓછી મળતી હોય છે. જો પથરી ના ઈલાજ માટે અકસીર માનવામાં આવે છે.

આ દવાથી કોઈપણ પ્રકારની મોટામાં મોટી પથરી હોય તેનો મૂકો થઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે. અંજાર તાલુકામાં આવેલી જૂની દુધાઈ ગામમાં પટેલ પથરીને શરીરમાંથી બહાર કાઢવા માટે એક અનોખો પાવડર તૈયાર કરેલ છે. જેને અકસીર માનવામાં આવે છે.

ખૂબ જ ઓછા લોકોને આ દવા વિશે ખબર છે. જેને કરીને પૃથ્વી થી પીડિત લોકોને આ માહિતી પહોંચી શકે તે માટે આર્ટીકલ વધુમાં વધુ શેર કરજો.

છેલ્લા બે-ત્રણ વર્ષથી અંદાજે 5 હજારથી પણ વધારે લોકોને શરીરમાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢી ચૂકેલા ભુરાભાઈ પટેલ ઘરે બેઠા બેઠા પથરી ના ઈલાજ માટે ની દવા એક પણ રૂપિયા લીધા વિના મફતમાં પથરીથી પીડિત લોકોના ઘર સુધી કુરિયરના મારફતે પહોંચાડે છે.

ઘણા સમય પહેલા આણંદ માં આવેલા કોઈ સંત મહાત્મા પાસેથી ભુરાભાઈ પટેલે પથરી ના ઈલાજ માટે ની આ દવા બનાવવાની રીત જાણી હતી. પથરીની દવા બનાવવાની રીત જાણવા માટે મહાત્માએ બે શરત લખેલી હતી. આ શરતનું પાલન ભુરાભાઈ પટેલને ચુસ્તપણે કરવાનું હતું.

મહાત્માની પહેલી શરત હતી કે પથરીની આ દવા લોકોને મફતમાં આપવાની અને બીજી શરત એ હતી કે કોઈપણ વ્યક્તિને આ દવા બનાવવાની રીત ન કહેવી. આ પથરી નો પાવડર તમારે ત્રણ દિવસ ત્રણ ટાઈમ લેવાનો રહેશે. ફક્ત ત્રણ દિવસમાં મોટામાં મોટી પથરી પણ ભૂકો થઇ શકે છે. જો પથરી ખૂબ જ મોટી હોય તો 6 દિવસમાં શરીરમાંથી બહાર નીકળી જશે.

જો તમારા પરિવારમાં કે કોઈ સગા સંબંધી માં કોઈપણ લોકો પથરી થી પીડિત હોય તો તેને ઉપર ફોટા માં આપેલા નંબર અવશ્ય મોકલવો. અથવા તો આ આર્ટીકલ કે વ્યક્તિને શેર કરી દેવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.