મિત્રો આજના આધુનિક યુગમાં લોકો માત્રને માત્ર પૈસાની પાછળ જ દોડી રહ્યા છે. આ ભાગદોડ વાળી જિંદગીમાં લોકોને એકબીજાને મળવાનો પણ સમય રહેતો નથી. આ આધુનિક યુગમાં હવે લોકોમાં એકબીજાને મદદ કરવાની ભાવના ખૂબ જ ઓછી થઈ ગઈ છે.
પરંતુ દુનિયામાં હજુ પણ ઘણા એવા લોકો છે જેવો સમાજ માટે કોઈપણ પ્રકારનો સ્વાર્થ વગર લોકોની સેવા કરતા હોય છે. ત્યારે આજે આપણે તેવા જ એક દાદા વિશે વાત કરવાના છીએ.
મિત્રો ગામડામાં હજુ પણ ઘણા એવા લોકો છે જેવો નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરે છે. ત્યારે ગામડામાં રહેતા એક સેવા ભાવિદાદા વિશે આજે આપણે વાત કરવાના છીએ. છેલ્લા 40 વર્ષથી આ દાદા કોઈ પણ પ્રકારના નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરી રહ્યા છે. આ દાદાને ગામના લોકો ચના બાપા તરીકે ઓળખે છે.
દાદા છેલ્લા 40 વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર લોકોના હાથ અને પગ તેમજ પેટનો દુખાવો દૂર કરે છે. દાદાની સારવારથી અત્યાર સુધીમાં ઘણા લોકોને દુખાવા દૂર થઈ ગયા છે. મિત્રો તમને જણાવી દઈએ કે દૂર દૂરથી લોકો દાદા પાસે સારવાર કરાવવા માટે આવે છે.
છેલ્લા 40 વર્ષથી દાદા લોકોની મદદ કરી રહ્યા છે અને એક પણ રૂપિયો લઇ રહ્યા નથી. મિત્રો જો કોઈ પણ લોકોને પેટનો પગનો અથવા તો હાથનો દુખાવો હોય તો તે આ દાદા પાસે જાય છે અને દાદા કોઠાસૂઝ વાપરીને ત્યાં આવતા દર્દીઓના દુખાવા દૂર કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment