રામ મંદિરની પત્રિકા મળતા જ આ દાદા ખુશીના આંસુએ રડી પડ્યા… વીડિયો જોઈને તમે પણ બોલશો “જય શ્રી રામ…”

હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ રામ મંદિરની જે ચર્ચાઓ ચાલી રહી છે. 22 તારીખ અને રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને જેને લઈને રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રામ મંદિર દ્વારા તો કેટલાક ખાસ લોકોને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ હિન્દુ સંઘ પરિષદ દ્વારા દરેક લોકોના ઘરે પ્રભુ શ્રીરામના સ્વાગત માટે શ્રીરામની પત્રિકાઓ અર્પણ કરવામાં આવી રહે છે.

જ્યારે રામ મંદિરની પત્રિકા ઘરે આવે છે ત્યારે સૌ કોઈ લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળે છે. ત્યારે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દાદાને રામ મંદિરની પત્રિકા મળતા જ તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને ખુશીના આંસુએ રડી પડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hindu 🕉 (@sanatan_dharm_m.v)

આ ભાવ ક દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા હતા જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રામ ભક્તો જ્યારે દાદાને રામ મંદિરની પત્રિકા આપે છે. ત્યારે દાદા તે પત્રિકા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. પછી દાદા ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તેઓ ખુશીના આંસુએ રડી પડે છે.

વાયરલ થયેલો આ વિડીયો sanatan_dharm_m.v નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જોઈને ઘણા લોકો ભાવુક પણ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*