આ છોકરી પોતાના ખોળામાં મોટો અજગર લઈને બેઠી છે, વિડીયો જોઈને ભલભલાની આંખો પહોળી થઈ ગઈ…

79

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોને પ્રાણીઓ સાથે નવા સ્ટંટ કરતા જોયા છે અને ઘણા લોકોને પ્રાણીઓ સાથે પ્રેમ કરતા પણ જોયા હશે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો જોયા છે જેને જોઇને તમે પણ દંગ થઈ જાઓ ત્યારે એવો જ એક વીડિયો સામે આવ્યો છે આ વીડિયો જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી આરામથી બેસીને ફોન માં રમી રહી છે. પરંતુ છોકરી એકલી નથી તેની સાથે એક વિશાળકાય અજગર પણ છે. વીડિયોમાં જોઈ શકો છો કે અજગર છોકરી ના ખોળામાં માથું રાખ્યું છે.

આ વીડિયો જોઈને ઘણા લોકો વિચારમાં પડી ગયા છે કે આવું કેવી રીતે. આપણે સૌ નાનકડા થી ડરી જઈએ છીએ. પરંતુ આ છોકરી તો એક વિશાળકાય અજગરને પોતાના ખોળામાં લઈને બેઠી છે. છોકરી અને અજગર ના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ઘણા લોકો પૂછી રહ્યા છે કે આવું કેવી રીતે થઈ શકે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગભગ 20 ફૂટ લાંબો અજગરે છોકરીના ખોળામાં પોતાનું માથું રાખ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!