મિત્રો હાલના આધુનિક યુગમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ઘણી વખત તો એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળીને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. ત્યારે હાલમાં આજે આપણે તેવા જઇક કિસ્સાની વાત કરવાના છીએ. મિત્રો દુનિયામાં દરેક જગ્યાએ અલગ અલગ રીતે રિવાજથી લગ્ન થતા હોય છે.
પરંતુ લગ્નના રીતે રિવાજમાં એક વાત સૌથી કોમન હોય છે એ છે કે કપલ વચ્ચે કોઈ દિવસ લોહીનો સંબંધ હોતો નથી. પરંતુ આજે અમે તમને અમેરિકાના એક એવા કિસ્સા વિશે વાત કરવાના છીએ જેના વિશે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. અમેરિકામાં એક કપલ એકબીજાને પ્રેમ કરતા હતા અને આ દરમિયાન તેમને જાણ થઈ કે તેઓ એકબીજાના ભાઈ બહેન થાય છે.
આ વાતની જાણ થયા બાદ બંને સંબંધ તોડતા નથી અને લગ્ન કરવાનો નિર્ણય કરે છે. પ્રેમિકા કહે છે કે તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ તેમના આ નિર્ણય ના કારણે તેઓ સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે.
ફોટામાં દેખાતો યુવક સોશિયલ મીડિયા પર વાત કરતા ખુલ્લા શું કરે છે કે, મેં જેને હમસફર તરીકે પસંદ કરી તે બીજી કોઈ નહીં પરંતુ મારી પિતરાઈ બહેન છે. યુવકની વાત સાંભળીને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. યુવક અને યુવતી એકબીજાના ભાઈ બહેન છે.
છતાં પણ બંને એકબીજા સાથે લગ્ન કરે છે અને એટલું જ નહીં પરંતુ tiktok માં બંને કિસ કરતા હોય તેવો વીડિયો પણ વાયરલ કરે છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો એક બંનેને ખૂબ જ ટ્રોલ કર્યા છે અને બંનેના આ લગ્ન સંબંધની નિંદા કરી રહ્યા છે. બંનેના લગ્ન સંબંધ વિશે સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment