આ ડોહો મંદિરની દાન પેટીમાં નાખતો હતો કોન્ડોમ, બધાએ પકડીને પૂછ્યું તો આપ્યો એવો જવાબ કે… સાંભળીને તમારો પણ બાટલો ફાટી જશે…

મિત્રો આજથી ઘણા સમય પહેલા એક ચોકાવનારી ઘટના બની હતી. આ ઘટના વિશે સાંભળીને તમને પણ ખૂબ જ ગુસ્સો આવશે. મિત્રો આજથી ઘણા સમય પહેલા કર્ણાટકમાં એક વ્યક્તિ મંદિરની દાન પેટીમાં કંઈક એવી વસ્તુ નાખતો હતો કે સાંભળીને તમે પણ હચમચી જશો. મિત્રો આપણે ગમે ત્યારે મંદિરમાં જઈએ ત્યારે આપણે મંદિરમાં દાન પેટીમાં પૈસા નાખતા હોઈએ છીએ.

પરંતુ આ વ્યક્તિ મંદિરમાં જઈને મંદિરની દાન પેટીમાં વપરાયેલા નિરો-ધ નાખતો હતો. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસે આ નરાધમ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આ આરોપી નરાધમ વ્યક્તિનું નામ દેવદાસ દેસાઈ છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તે યિશુનો સંદેશ ફેલાવવા માટે આ બધું કરતો હતો અને આ વાતનો તેને કોઈ પણ પ્રકારનો પસ્તાવો પણ નથી.

મિત્રો આ આરોપીને પોલીસ એક વર્ષથી શોધી રહી હતી. આરોપી દેવદાસ કોઈને ખબર ન પડે તેમ મંદિરમાં જતો હતો અને ત્યાં દાન પેટીમાં વપરાયેલા નિરો-ધ નાખતો હતો. દેવદાસ દેસાઈ ની ઉંમર 62 વર્ષની છે અને તેને એક બે મંદિરમાં પરંતુ ઘણા બધા મંદિરમાં આ પ્રકારની કૃત્ય કર્યું છે. પોલીસ આ નરાધમની લાંબા સમયથી શોધખોળ કરી રહી હતી.

ઘણી બધી શોધખોળ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી દેવદાસ દેસાઈની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ કર્યું હતું કે, તે વપરાયેલા નિરો-ધ મંદિરની દાન પેટીમાં નાખીને મંદિરને અપવિત્ર કરતો હતો અને 18 જેટલા મંદિરમાં તેને આ પ્રકારનું કૃત્ય કર્યું છે.

મળતી માહિતી અનુસાર આરોપી દેવદાસ દેસાઈ અને તેની પત્ની અને બાળકો ઘણા સમય પહેલા છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તે ઓટો ડ્રાઈવરનું કામ કરીને પોતાના ખર્ચા કાઢતો હતો. વૃદ્ધાવસ્થામાં તેનું ડ્રાઇવિંગનું કામ છૂટી ગયું હતું.

પછી તે પ્લાસ્ટિક પીકરનું કામ શરૂ કરે છે. મળતી માહિતી અનુસાર આરોપીએ જણાવ્યું કે તેના પરિવાર અને તેના પિતા ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. આરોપીએ જણાવ્યું કે તેને પોતાનો ધર્મ આગળ વધારવા માટે આ રીતનું કૃત્ય કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*