અમેરિકાથી આવેલા આ ભક્તને પોતાની માનતા પૂરી થતા મણીધર બાપુની સામે કર્યો પૈસાનો ઢગલો પછી તો બાપુએ…

મિત્રો ગુજરાત રાજ્યમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે અને મંદિરોમાં તેમના ચમત્કારના કારણે ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે ભગવાન ઉપર જો અટૂત શ્રદ્ધા હોય અને જો તેમને સાચા દિલથી યાદ કરો તો તમને જરૂર ને જરૂર ફળ મળે. કચ્છના કબરાઉ ખાતે માતાજી મોગલ હાજરાહજૂર બિરાજમાન છે

અને ભક્ત તેમની મનોકામનાઓ માતા સામે વ્યક્ત કરીને માનતા માને છે અને પછી માનતા પૂરી કરવા માટે કચ્છ ખાતે કબરાઉ ગામમાં આવી પહોંચે છે.મિત્રો ઘણા બધા ભક્તો એવા પણ હોય છે કે તેમની માનતા પૂરી થતાં હજારો રૂપિયા લઈને માતાજીના ચરણે આવતા હોય છે પરંતુ અહીં માતાજીની સેવા કરવા માટે બિરાજમાન મણીધર બાપુ એક પણ રૂપિયો લેતા નથી

અને માત્ર ને માત્ર એક જ સલાહ આપે છે કે આ પૈસા તમારી બેન દીકરી ફઈમાં વાપરો તે રાજી રહેશે તો મોગલ રાજી છે અને અહીં એક રૂપિયાની પણ જરૂર નથી ત્યારે માતાજી મોગલ ના એવા ઘણા બધા કિસ્સાઓ છે જેને સાંભળીને તમને માતાજી પ્રત્યે અટૂત શ્રદ્ધા બંધાઈ જશે.

તાજેતરમાં જ મિત્રો અમેરિકાના લોસ એન્જર્સમાં રહેતા એક ભક્ત પોતાની મનોકામના પૂરી કરવા માટે કચ્છના કબરાઉ ખાતે પહોંચી ગયા હતા. અમેરિકાથી આવેલા દંપતીએ માતાજીના ચરણોમાં પોતાની માનતા પૂરી થતા હજારો રૂપિયા અર્પણ કર્યા પરંતુ મણીધર બાપુએ એક જ જવાબ આપ્યો કે તમારી બેન દીકરીમાં વાપરજો આ પૈસા ની નહીં પરંતુ માતાજીને ભક્તો ની જરૂર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*