રાજ્ય સરકારના આ નિર્ણયથી મગફળીના ભાવમાં થયો આ મોટો ફેરફાર, જાણો મગફળીના પાક નો ભાવ

Published on: 6:33 pm, Mon, 9 November 20

રાજ્ય સરકારે ગત વર્ષે કરેલી ટેકાના ભાવ મગફળી ના વેચાણથી ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઘટયા હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ માંગ કરીને જણાવ્યું કે સરકાર ની અંદર નીતિના કારણે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઘટતા ખેડૂતોના ટેકાના ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે.હાલમાં ખેડૂતો ખુલ્લા બજારમાં 650 થી 930 સુધીનો ભાવ મળે છે અને જે ખૂબ નીચા ભાવ છે.

હકીકતમાં ટેકાના ભાવથી ખરીદેલ મગફળી વેચાણ કરવાની જરૂર ન હતી. ખુલ્લા બજારમાં 1000 થી 1150 નો ભાવ મળતો હતો પરંતુ સરકારના ટેકાના ભાવથી મગફળી વેચાણથી ખેડૂતોને સારા ભાવ મળતા નથી. 25 કિલો ગણપતિ વાળી મગફળી ખરીદવા સરકારે 14 ના બદલે 12 નો ઉતારો માન્ય રાખવો જોઈએ.

અથવા 12ના ઉતારા વાળી મગફળી 1055 ના બદલે 1000 કરવી જોઈ. રાજ્ય સરકારના ભાવના ફેરફારના કારણે ખેડૂતોમાં આવ્યા સારા સમાચાર અને આ વર્ષે ખૂબ જ વરસાદના.

કારણે કપાસ અને મગફળી જેવા પાક માં ખૂબ જ નુકસાન થયું છે.ખેડૂતોને રાહત માટે સરકારે મગફળી ના ભાવ માં ફેરફાર કર્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્ય સરકારના આ નિર્ણયથી મગફળીના ભાવમાં થયો આ મોટો ફેરફાર, જાણો મગફળીના પાક નો ભાવ"

Leave a comment

Your email address will not be published.


*