આ ક્યુટ દીકરીને તેની મમ્મીએ પૂછ્યું કે તારે મોટું થઈને શું બનવું છે? ત્યારે દીકરીએ આપ્યો એવો જવાબ કે – વિડીયો જોઈને ખડખડાટ હસી પડશે

આપણી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા વિડીયો વાયરલ થતા નજરે પડે છે.જેમાં ઘણા એવા વિડીયો એવા હોય છે કે જેનાથી સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, તો ઘણા એવા વિડીયો હોય છે કે જેનાથી સૌ કોઈ લોકો હસી પડે છે.એવામાં જ આપણી સમક્ષ આજે ખરેખર રમૂજી વિડીયો સામે આવ્યો છે એ નાની ઉંમરની એ છોકરીનું કે જેને જોરદાર જવાબ આપ્યો ત્યારે એ વિડીયો આજે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાત જાણે એમ છે કે એક છોકરીને તમે પણ એ વીડિયોમાં જોઈ શકો છો જેની આંખમાં આંસું છે અને તેની મમ્મીએ તેને એવું કહ્યુ કે તને લખવું વાંચવું નથી ગમતું ત્યારે છોકરીએ માથું ધુણાવીને જવાબ આપ્યો અને કહ્યું કે ના.ત્યારબાદ તેની માતાએ તેને પૂછ્યું કે તો પછી તને ભણવું ન ગમતું હોય તો તારે શું બનવું છે.

ત્યારે દીકરીએ ખરેખર એવો જવાબ આપ્યો કે તમે પણ હસી ઉઠશો એ દીકરીએ જવાબ આપતા કહ્યું કે મારે મોટી થઈને કચરા પોતું કરવું છે અને તેની આંખમાં આંસુ આવી ગયા હતા. ઉપરાંત છોકરી કહી રહી છે કે કચરા પોતું કરવું છે,ત્યારે આવા ક્યુટ જવાબથી આજે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતો નજરે પડી રહ્યો છે.

ત્યારે તમે પણ એ વીડિયો જોઈને હસી ઉઠશો અને ઘણા એવા યુઝર્સ હતો.આ વિડીયો જોઈને પ્રતિભાવ પણ આપી રહ્યા છે. આ દુનિયામાં પહેલી બાળકી એવી હશે કે જે મોટી થઈને કચરા પોતા કરવાનું સપનું જોઈ રહ્યું છે. આજે આ વીડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થતો નજરે પડ્યો છે.

ત્યારે વાત કરીશું તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર theclassicladka નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.જેને 25 જૂને અપલોડ કરવામાં આવ્યો હતો. આજે આ વીડિયોને 50 લાખથી પણ વધુ view મળ્યા છે. આવા ઘણા એવા વિડીયો સામે આવતા હોય છે કે જેનાથી રમુજી પણ થાય છે અને સાથે સાથે ઘણા એવા અવનવા વિચારો પણ સામે આવતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by ???✨ (@theclassicladka)

ત્યારે આ બાળકી ક્યુટ રીતે જવાબ આપ્યો કે મોટી થઈને કચરા પોતું કરવું છે એવામાં જ હાલ આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા 3.44 લાખ લોકોએ લાખ પણ કર્યો છે અને સાથે સાથે ઘણા લોકો કોમેન્ટમાં પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે,ત્યારે તમે પણ એ વિડિયો જોશો અને તમારા મિત્રોને પણ ટેગ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*