આજના યુગમાં દીકરા અને દીકરી પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે રાત-દિવસ કરી મહેનત કરતા હોય છે અને સફળતા મેળવીને પરિવારનો અને સમાજનું નામ રોશન કરતા હોય છે. તમે પણ એવા ઘણા કિસ્સાઓ જોયા હશે જેમાં દીકરાઓ પોતાના સપના પૂરા કરવા માટે દિવસ રાત મહેનત કરી પોતાના માતા પિતાનું નામ રોશન કરતા હોય છે.
એવામાં જ આજે આપણે એક યુવક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દિવ્યાંગ હોવા છતાં ભણવામાં ખૂબ જ હોશિયાર અને હમણાં લેનારી ધોરણ 12 ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી સમગ્ર પરિવારનું નામ રોશન કર્યું હતું. આ દિવ્યાંગ યુવક બીજું કોઈ નહીં પરંતુ રાજસ્થાનના દૌશા ગામનો રહેવાસી એવા રવી કુમાર મીના કે જે હાલ બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને પરિણામે પરિવારમાં તેમજ સમાજમાં પોતાનું નામ સાથે માતા પિતા નું નામ રોશન કર્યું છે.
તેથી એ જોઈને રવિ કુમાર ના પરિવારના લોકો તેમની ખુશી રોકી શક્યા ન હતા. રવિ કુમારે રાતદિવસ મહેનત કરીને ધોરણ 12 માં સારુ એવું પરિણામ મેળવી સફળતા મેળવી છે. વાત કરીશું તો રવિ કુમારી ધોરણ 12 સોમાંથી સો ટકા મેળવી લે પરિવાર તેમજ એ સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે.
નવાઇની વાત તો એ કે રવિ કુમાર દિવ્યાંગ છે તે કંઈ પણ કામ કરી શકતા નથી, ત્યારે તેણે હાર માન્યા વગર મહેનત કરવાનું શરૂ રાખ્યું હતું.જેનું તેને પરિણામ મળતાની સાથે જ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ રવિ કુમાર દરરોજ શાળામાં પોતાની લઈને જાય છે અને રોજ છ થી આઠ કલાક સુધીનો અભ્યાસ કરતો હતો.
જેનું તેને મહેનતનું ફળ મળતાની સાથે જ ખુશીનો પાર ના રહ્યો. તેણે ધોરણ 12ની પરીક્ષામાં 100માંથી 100 ટકા મેળવીને આખા સમાજનું ગૌરવ વધાર્યું. તેથી રવિ કુમારની સફળતા જોઇને સમગ્ર પરિવારમાં પણ ખુશીનો પાર ન રહ્યો. આ રવિ કુમારને અભિનંદન પાઠવવા માટે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શાળામાં પણ શિક્ષકોએ રવિ કુમારનું સન્માન કર્યું હતું.
રવિ કુમારે સહેજ પણ હિંમત હાર્યા વગર પોતાની સખત મહેનતથી બારમા ધોરણમાં સારૂં એવું પરિણામ મેળવીને સમગ્ર પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેથી આ દીકરા પરથી બધા દીકરા અને દીકરીઓ એ પ્રેરણા લેવી જોઈએ કે આપણો સમય બીજે કશે વેડફવા સિવાય પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરીને પોતાના માતાપિતા નું નામ રોશન કરવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment