મિત્રો લગ્ન એક ખાસ પ્રસંગ છે અને તેને ઉજવવા માટે કપલ અથવા તેમનો પરિવાર અલગ પ્રયાસ કરતા હોય છે અને હાલમાં તમિલનાડુમાં એક કપલે પોતાના લગ્નનું અનોખું કાર્ડ છપાવ્યું છે જેને જોઈને લોકો તેમના આઈડિયાના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે હાલ આઈપીએલની સીઝન ચાલી રહી છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ પોતાની ગમતી ટીમને સપોર્ટ કરવા માટે ટીશર્ટ ખરીદે છે કોઈ ગાડી ખરીદે છે કોઈ ટેટુ પડાવે છે ત્યારે આ કપલ એ તેમની ગમતી ટીમના સપોર્ટ માટે કોઈ ચિત્ર નહીં
View this post on Instagram
પરંતુ ipl ની ટિકિટ જ લગ્નનું કાર્ડ બનાવી દીધું.કપલ એ લગ્નના આમંત્રણ કાર્ડ પર આઈપીએલનો ટવીસ્ટ આપ્યો છે અને હવે આ લગ્નનું કાર્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને તેમાં સીએસકે લોગોની અંદર વર અને કન્યા નું નામ દર્શાવવામાં આવ્યું છે.
આમંત્રણ આઈપીએલના ટિકિટના રૂપમાં રજૂ કરવામાં આવી છે ને વપરાયેલી ભાષા ક્રિકેટ મેચોથી પણ પહેરી છે જેમાં મેચ પ્રિવ્યુ અને મેચ પ્રિડક્શન જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.લગ્નના આમંત્રણ નો ફોટો
instagram પર શેર થઈ રહ્યો છે અને ઓછા સમયની અંદર ખૂબ જ વધારે લાઇક પણ આવી છે અને આ પોસ્ટમાં નવદંપત્તિઓ તેમના ફોટોગ્રાફર્સ દર્શાવતી ટ્રોફી જેવા કટ આઉટ પોસ્ટર સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment