આ ચિમ્પાન્જી તો ઘસી-ઘસીને ધોઈ રહ્યો છે કપડા, વિડીયો જોઈને તમે પણ ચોંકી જશે…

52

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં અવારનવાર પ્રાણીઓના ઘણા વાયરલ વિડીયો જોયા હશે.

જેમાં કેટલાક વિડીયો એવા હોય છે, જેમાં પ્રાણીઓ નત-નવી હરકત કરતા હોય છે અને તેને જોઈને આપણને ખૂબ હસવું આવે છે. ત્યારે હાલમાં એવો જ એક વીડિયો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલું આ વીડિયો એક ચિમ્પાન્જી નો છે જેમાં ચિમ્પાન્જી જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. પ્રાણીઓમાં ચિમ્પાન્ઝીને એક સમજદાર પ્રાણી તરીકે માનવામાં આવે છે. ત્યારે આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ચિમ્પાન્જી માણસની જેમ કપડા ધોઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચિમ્પાન્જી કપડાં પર સાબુ લગાવી રહ્યો છે અને ત્યારબાદ કપડાને ઘસી ઘસીને સાફ કરી રહ્યો છે. ચિમ્પાન્જીને આ રીતે કપડાં ધોતો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.

અને ખાસ કરીને તો ઘણી મહિલાઓ ચોંકી જ ગઈ છે. ચિમ્પાન્જીની આ હરકત એક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી છે અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વિડીયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!