આ ભાઈએ લોક સેવક “ખજૂરભાઈ” માટે એવું ગીત ગાયું કે… સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો,જુઓ વીડિયો

ગુજરાતના લોક સેવક તરીકે જાણીતા ખજૂર ભાઈ હંમેશા ગરીબોને જરૂરીયાત મંદોની સેવા કરતા જોવા મળે છે અને તેના વિડીયો પણ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતા હોય છે આજે દરેક લોકો ખજૂર ભાઈને કળિયુગના ભગવાન તરીકે ઓળખે છે કારણકે પોતાની આવકનો મોટેભાગનો હિસ્સો તેઓ ગરીબો અને જરૂરીયાત મંદના સેવા કાર્ય પાછળ ખર્ચ કરતા હોય છે તથા પોતાના વીડિયોના માધ્યમથી ઘણીવાર લોકોને પણ સેવા કાર્ય પ્રત્યે જાગૃત કરતા જોવા મળે છે હાલમાં જ ખજૂર ભાઈ અમેરિકાની વિદેશ ધરતીના પ્રવાસ પરથી ભારત પરત ફર્યા હતા.