જીઓ એ ભારત ટેલિકોમ માર્કેટમાં ટૂંકા સમયમાં પોતાનું મોટું નામ બનાવ્યું છે. કંપનીએ ઘણા બધા ફેરફાર પણ કર્યા છે અને તેઓએ ધમાકેદાર યુપીઆઈ પેમેન્ટ માર્કેટમાં પ્રવેશવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે ત્યારે અત્યાર સુધીમાં ઘણા સ્ટોર્સ પર paytm સાઈન્ડ બોક્સ જોયું હશે
જ્યારે તમે ચુકવણી કરો ત્યારે તમને તે બોલીને જણાવે છે કે તમે કેટલા પૈસા ચૂકવ્યા છે પરંતુ હવે તેને જીઓ પે દ્વારા બદલવામાં આવી શકે છે.Jio pay એપ પહેલાથી જ માર્કેટમાં છે પરંતુ યુપીએ પેમેન્ટ માટે નવા idea ની હરીફાઈ થઈ રહી છે. કંપની બિઝનેસવૃદ્ધિ માટે અને પ્રમોશનલ વ્યૂ રચનાના ભાગરૂપે આક્રમક વ્યૂહ રચના અમલમાં મૂકશે
અને કંપનીએ સાઉન્ડ બોક્સ નું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને ટૂંકા સમયમાં ઘણી બધી દુકાનોમાં jio નું સાઉન્ડ બોક્સ જોવા મળશે. તેઓ હવે paytm ફોન પે અને google પે સાથે સીધી સ્પર્ધા કરી શકશે.Paytm પેમેન્ટ બેંક પર rbi ની કાર્યવાહી જીયો સહિત અન્ય કંપનીઓના રસ્તા પર પડી છે.
Flipkart એ પણ યુપીઆઈ પેમેન્ટ વર્લ્ડમાં પ્રવેશ કર્યો છે. તો paytm ને ફટકો પડ્યા બાદ જીઓ એ આક્રમક વ્યૂહરચના અપનાવીને માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરવાનો નિર્ણય લઈ લીધો છે ત્યારે જીઓ દ્વારા લેવામાં આવેલા આ વલણથી અન્ય યુપીઆઈ ખેલાડીઓની પરસેવો છૂટી જશે અને ગ્રાહકોને બહુ મોટો ફાયદો પણ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment