22 વર્ષની આ દીકરી રામ મંદિરના ધ્વજ સાથે 13000 ફૂટની ઊંચાઈ પરથી કર્યું સ્કાય ડ્રાઇવિંગ…જુઓ દીકરીનો આ અદભુત વિડીયો…

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરને લઈને ભક્તો વચ્ચે એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ હિન્દુઓ હવે તો 22 તારીખની રાહ જોઈને બેઠા છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી રામ મંદિરમાં દાન આવી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશની એક યુવતીની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે.

22 વર્ષની આ યુવતીએ રામ મંદિર બનવાની ખુશીમાં કંઈક એવું કરી બતાવ્યું કે સાંભળીને તમે પણ વાહ વાહ કરશો. આ યુવતીએ બેંગકોકમાં સ્કાયડ્રાઇવિંગ કરીને રામ મંદિરના નિર્માણની ખુશી વ્યક્ત કરી છે.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ યુવતી નું નામ અનુષ્કા શર્મા છે અને તેની ઉંમર 22 વર્ષની છે. અનુષ્કા 13000 ફૂટની ઊંચાઈ પરથી “જય શ્રી રામ”ની ધ્વજા સાથે નીચે કૂદી હતી. અનુષ્કાએ અનોખી રીતે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવી છે.

હાલમાં અનુષ્કાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં જય શ્રી રામ લખી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*