આ 15 વર્ષીય છોકરો 61 વર્ષની દાદીની ઉંમરની ડોશી સાથે પ્રેમ થયો અને પછી બંને ભાગી ગયા અને પછી થયું એવું કે…

Published on: 2:47 pm, Thu, 27 October 22

મિત્રો સાચું છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી અને પ્રેમીઓ તો બધી પ્રકારની હદો વટાવી દે છે. એક ચોંકાવનારો કિસ્સો અમેરિકાના કેલિફોનિયામાંથી સામે આવ્યો છે જેમાં એક છોકરાએ 61 વર્ષની ટીચર સાથે પ્રેમ થઈ ગયો એવો ખતરનાક કે બે વર્ષ પહેલા તેની સાથે ભાગી ગયો છે.

પરિવારે ઘણી બધી શોર્ટકોલ કર્યા પછી આ છોકરો 17 વર્ષનો થયો ત્યારે પાછો ફર્યો છે અને છોકરાની કાકી મીડિયા પાસે ગઈ હતી અને આ લવ સ્ટોરી વિશે અદભુત ઘણી બધી વાતો કરી હતી તો ચાલો આપણે જાણીએ કે આવું બધું થયું કઈ રીતે. બે વર્ષથી ગુમ થયેલા છોકરો 61 વર્ષના શિક્ષિકા સાથે રહેતો હતો.

આ છોકરો પરિવારથી માત્ર 20 માલ દૂર એક મહિલા શિક્ષક સાથે સેકામેન્ટોમાં રહેતો હતો અને પરિવારે શિક્ષક પર છોકરાને છુપાવવાનો આરોપ લગાવ્યો હતો અને છોકરાના પરિવારે બે વર્ષથી ગુમ થયાની પોલીસને જાણ પણ કરી હતી અને માઈકલ રામી રહેજ જૂન 2020 ના 15 વર્ષની ઉંમરે ઘરથી શિક્ષિકા સાથે ભાગી ગયો હતો.

61 વર્ષીય આ મહિલા સાથે તેને બે વર્ષ વિતાવ્યા હતા અને માતા-પિતાથી છુપાવવાના ઇરાદા સાથે સગીરને અટકાયતમાં લેવા અને સગીરના ગુનામાં ફાળો આપવાનું આરો મૂકવામાં આવ્યો છે તે સોમવારે બપોરે સેગામેન્ટોની કોર્ટમાં હાજર થયો હતો.

અને તે સ્પષ્ટ નથી કે ક્યાં મહિલાએ સીધી રીતે શીખવ્યું હતું કે જો કે તે હજુ પણ જિલ્લા શાળામાં નોકરી કરે છે. માઈકલ રેમી રેઝની કાકી મીડિયા ને કહ્યું કે તમારું બાળક ગુમ થઈ જાય ત્યારે તમને કેવું લાગે છે અને તેનું વર્ણન કઈ રીતે કરી શકો તેવો કોઈ શબ્દો નથી અને તમે સૌથી ખરાબ વિચારો છો.

અને અમને લાગ્યું કે તેનો સમય લૂંટાઈ ગયો છે અને તમે કોઈના બાળકને છુપાવી શકતા નથી અને વિચારી શકો છો કે તે ઠીક છે જોકે ઓલી વરેસે હજુ સુધી આરોપોનો જવાબ આપ્યો નથી અને પોલીસે આમ અમને તપાસ કરી રહી છે અને આ પ્રેમ સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ 15 વર્ષીય છોકરો 61 વર્ષની દાદીની ઉંમરની ડોશી સાથે પ્રેમ થયો અને પછી બંને ભાગી ગયા અને પછી થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*