ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરાઇ છે. વર્ષ 2022 માં યોજાનારી બોર્ડની એક્ઝામ માટે ફીના
દર નક્કી કરાયા છે. જોકે આ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના દર એક સરખા જ છે.વર્ષ 2012 માં યોજાનારી બોર્ડની એક્ઝામ માટે ફીના દર જાહેર કરવામાં આવ્યા છે.
નિયમિત વિદ્યાર્થીઓ માટે 355 રૂપિયા ફી છે અને ખાનગી ઉમેદવારો માટે નિયમિત 730 રૂપિયા ફ્રી છે. નિયમિત રીપીટર 3 વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 345 રૂપિયા છે. તદુપરાંત દિવ્યાંગ
વિદ્યાર્થીઓ ને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.વર્ષ ૨૦૧૨માં યોજાનારી બોર્ડની એક્ઝામ માટેના ફિ ના દર ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ના જાહેર થયા છે.
નિયમિત વિદ્યાર્થીઓ માટે 490 રૂપિયા નક્કી છે. નિયમિત રીપીટર ૩ વિષયની પરીક્ષા આપનાર 490 રૂપિયા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ ને આ ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment