દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે દેશમાં સૌથી મોટી પ્રાઇવેટ બેંક 1 ઓગસ્ટથી પોતાના નિયમોમાં કેટલાય મોટા ફેરફાર કરવા જઈ રહી છે. 1 ઓગસ્ટથી ATM માંથી પૈસા ઉપાડવા માટે લાગશે ચાર્જ.
આ ઉપરાંત ચેક બુક ના નિયમમાં પણ ફેરફાર થવાનો છે. ICICI બેંક ગ્રાહકોને 4 ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવે છે. 4 વાર પૈસા ઉપાડ્યા બાદ તમારે પૈસા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે.
આ ઉપરાંત ઓગસ્ટ મહિનાથી ICICI બેંકના ગ્રાહકો તેમની હોમ શાખામાંથી 1 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકે છે. જો આ રકમ કરતાં વધારે રકમ પાડવી હોય તો દર 1000 દીઠ રૂપિયા 5 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
આ ઉપરાંત હોમ શાક આ સિવાય અન્ય શાખાઓ માંથી પૈસા ઉપાડવા માટે દરરોજ 25000 રૂપિયા સુધીના કેસ ઉપાડવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ નહિ લાગે.
આ ઉપરાંત 25 પેજ ની ચેકબુક મફત મળશે પરંતુ તેનાથી વધારે પેજવાળી ચેકબુક લેવી હોય તો 10 પાના દીઠ 20 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ 1 ઓગસ્ટેથી LPG સિલિન્ડરના ભાવમાં મોટા ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત ઘરેલુ LPG અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે તેનો નવો ભાવ નક્કી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment