અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતી મોકલાશે આ અનમોલ ભેટો,જાણો કઈ કઈ વસ્તુનો થયો સમાવેશ?

આપણે બધા જાણીએ છીએ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવા જઈ રહ્યો છે જેના પગલે સમગ્ર ભારતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ જ તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે.

અમદાવાદમાં મહાકાય નગારું બનાવવામાં આવ્યુ છે. જે રામ મંદિરની શોભા વધારશે.આ નગારાની વિશેષતા અંગે વાત કરીએ તો આ નગારુ 500 કિલોનું છે.નગારાની ઊંચાઈ 56 ઈંચ છે. તેમજ 20 કારીગરોએ ત્રણ મહિના સુધી મહેનત કરીને નગારુ બનાવ્યું છે.આ નગારું બનાવામાં 8 લાખનો ખર્ચ થયો છે.આ ખાસ નગારું 14 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે.આ સાથે જ રસ્તામાં આવતા ડબગર સમાજના ગામોમાં આ નગારાના દર્શન કરાવામાં આવશે અને ત્યારબાદ અયોધ્યા લઈ જવામાં આવશે.

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના પાવનકારી અવસર માટે નાનામાં નાની વસ્તુ પર ખૂબ જ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત તરફથી અનેક ભેટો અયોધ્યા મોકલવામાં આવી છે.અમદાવાદમાં મહાકાય નગારું બનાવવામાં આવ્યું છે જે રામ મંદિરની શોભા વધારવાનું છે

અયોધ્યા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડોદરાના એક ખેડૂતે 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવી છે. જેને બનાવવાનો ખર્ચે લગભગ 5 લાખ થયો છે.

અને નગારાની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો તે 500 કિલો નું છે અને તેની ઊંચાઈ 56 ઇંચ છે તેમજ 20 કારીગરોએ ત્રણ મહિના સુધી મહેનત કરીને આ સુંદર નગારું બનાવ્યું છે અને નગારા બનાવવામાં આઠ લાખ રૂપિયા નો ખર્ચો થયો છે ત્યારે બીજી બાજુ જોવા જવામાં આવે તો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડોદરામાં એક ખેડૂત 108 ફૂટ લાંબી

રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે.ત્યારે તાજેતરમાં 5 દિવસ માટે કલા સંસ્કૃતિ મહાકુંભ યોજાયો.જેમાં રાજકોટના કલાકારની પાણીમાં બનાવેલી અનોખી રંગોળી ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ધૂપસળી બનાવી છે. જેને બનાવવામાં લગભગ પાંચ લાખ રૂપિયા નો ખર્ચો થયો છે.રામ મંદિરની પ્રતિષ્ઠા ને લઈને અયોધ્યામાં વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં પાંચ દિવસ માટે કલા સંસ્કૃતિ મહાકુંભ યોજાયો હતો જેમાં રાજકોટના એક કલાકે પાણીમાં બનાવેલી અનોખી રંગોળીએ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*