દેશના આ લોકોને મોદી સરકાર તરફથી મળી શકે છે વધુ એક મોટી ભેટ,જાન્યુઆરી મહિનામાં થશે મોટી જાહેરાત

Published on: 2:42 pm, Wed, 8 December 21

કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં ફરીથી ખુશખબરી મળી શકે છે અને મોદી સરકાર તહેવારની જેમ નવા વર્ષમાં પણ પોતાના કર્મચારીઓને ભેટ આપવાની તૈયારીમાં છે. જાન્યુઆરી મહિનાના અનુસાર નવા વર્ષ માટે ડીએ વધારાની સાથે HRA પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.

આ પહેલા દિવાળી પર મોદી સરકારે કર્મચારીઓને મોઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી આપ્યો હતો. હવે ચર્ચા છે કે કેન્દ્ર સરકાર એક વખત ફરી કર્મચારીઓને ખુશ કરી શકે છે. સરકાર જાન્યુઆરી 2022 ની શરૂઆતમાં હાઉસ રેન્ટ અલાઉન્સ વધારવાની જાહેરાત કરી શકે છે.

નાણા મંત્રાલયે 11.56 લાખથી વધુ કર્મચારીઓને હાઉસ રેન્ટ અલાઉન્સ લાગુ કરવાને લઈને વિચારણા શરૂ કરી દીધી છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડ ની પાસે મોકલવામાં આવશે. આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો જાન્યુઆરી 2021 માં કર્મચારીઓને HRA મળી જશે.

તમને જણાવી દઈએ કે ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિયન અને નેશનલ ફેડરેશન ઓફ રેલ્વે એ 1 જાન્યુઆરી 2021 થી HRA લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે.હાઉસ રેન્ચ અલાઊન્સ વધાર્યા બાદ સેલેરી માં બમ્પર વધારો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશના આ લોકોને મોદી સરકાર તરફથી મળી શકે છે વધુ એક મોટી ભેટ,જાન્યુઆરી મહિનામાં થશે મોટી જાહેરાત"

Leave a comment

Your email address will not be published.


*